________________
સાથી બને તેટલું યથાશક્તી એય કરવું. અને આવું શ્રેય કરવાનું ઉત્તમ સાધન આ જમાનામાં વર્તમાન પત્રજ છે. વર્તમાનપત્ર વડેજ હજાર ગાઉ આપણે એક બીજાના વિચારો બદલી શકિયે છીએ અને આ, જૈન પત્રે આવા કેટલાએ લેખકના લેખો પોતાના પત્રમાં સ્થાન આપી નવા નવા વિચારો જાહેર કર્યો છે. તે જો કોઈ વાંચનાર સારી પેઠે જાણે છે.
હાલમાં વર્તમાન પત્રનો સમય છે. જ્યારે બીજા વર્તમાન પત્રોની હજાર નકલ ખપે છે ત્યારે પંદર લાખની વસ્તીવાળી જૈન કોમમાં અને તે પણ માતબર ગણાતી કોમમાં એક જ અઠવાડિકની માત્ર ૧ર૦૦-૧૫૦૦ કેપ ખપે તે ખરે અફશેની વાર્તા છે. માત્ર ત્રણ, ચાર રૂપિયા ખર્ચવાથી બાર માસ સુધી પિતાને જતિભાઈઓના સંબંધમાં બનતા બનાવોની ખબરો આપવા ઉપરાંત-પંચાંગ, ધર્મના પુસ્તક વગેરે મફત મળે છે તે વધારે, અને આવી રીતે નજીવા વ પક ખર્ચમાં મળતો લાભ લેવા જ્યારે મારા જાતિભાઈઓ પર થતા નથી તો તેવાઓ દ્વારા બીજા કયા શ્રેયી આશા રાખી શકાય ? વધુ પુસ્તકો ભેટ આપવા માટે વધુ ગ્રાહકોની જરૂર છે અને તેથી અમારા દરેકે દરેક ગ્રાહક એ પ્રતિજ્ઞા કરશે કે એ છામાં ઓછા દરેકે બેથી પાંચ ગ્રાહકે તે મેળવી આપવા.
અને જ્યારે આમ થશે ત્યારે જ જૈન પત્રને ન્હાળો ફેલાવો થશે. - આ ભાષાન્તર મુની માહારાજ બુદ્ધિસાગરે જોયું છે. તેમજ તે શુદ્ધ કરવા માટે બનતી કાળજી રાખવામાં આવી છે. તેમજ તેના પૃફ ધવામાં મારી ગેરહાજરીમાં મારા મિત્ર. અત્રેની ગુજરાત વર્નાક:લર સેસાયટીના આસીસ્ટન્ટ સેક્રેટરી રે. છવલાલ અમરશીએ જે તસદી લીધી છે તે માટે તેમનો આભાર માનું છું.
જૈન પત્રના અંગે એક સ્વતા છાપખાનાની જરૂર છે અને જ્યારે આવું એક છાપખાનું થશે ત્યારેજ આપણા ધર્મનાં સારા પુસ્તકે ઉત્તમ રિતે છાપવા હું શક્તિમાન થઈશ. બાકી બનતી કાળજી લેવા છતાં જે તેની છાપાળા માટે દેષ હેય તે તે દેશ મારે નથી પણ છાપખાના,
જ સમજ.