________________
મુકામે ચાતુર્માસ રહેતા ઝોટાણાના શ્રીસંધને આ પુસ્તક છપાવવા સંબંધી ઉપદેશ દ્વારાએ પ્રેરણા કરી. ટાણાના શ્રીસંધ નાના હોવા છતાં તેની જ્ઞાનપિપાસા તેમજ ભાવભક્તિ બળવાન હોવાથી શ્રી સબૈ ઉદાર હાથે શ. ૧૬૦૦૩ની આર્થિક મદ કરી. બાકીના ખુટતા રૂપિયા પાછળ સૂચિત કરેલ શુભનામાવલિ મુજબ અન્ય ભાગ્યવાન ગૃહસ્થોની મારાએ આ ગ્રંથની દ્વિતીયાવૃત્તિ કઢાવવા સંબંધી શુભ તક સાંપડી છે.
પ્રાન્તે સહુ શ્રેષ્ઠ આ ગ્રંથનુ વાંચન-મનન, નિર્દિધ્યાસન કરી આત્મકલ્યાણને સાથે તે જ મનેાકાંક્ષા-આ. શાન્તિ.
વિ. સ. ૨૦૦૭ના, મહા વદિ ચતુર્દશી તા. ૬-૩-૧૧.
લી. યાગનિષ્ઠ ગુરૂદેવ વિજયશરસૂરિજી. મ. ના શિષ્ય વિજયન્યાયસૂરિજી મહારાજ