Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૦
પંચસગ્રહ તૃતીયખંડ
તિય "ચા અને મનુષ્યે સત્ર-ચારે ગતિમાં ઉત્પન્ન થાય છે માટે તેઓને ચારે આયુના બંધના સંભવ છે.
ધ્રુવા અને નારકી તિય ચ અને મનુષ્યગતિમાં જ ઉત્પન્ન થાય છે માટે તેઓને તે એ આયુનેાજ અંધ થાય છે. માટે નરકગતિમાં આયુના સંવૈધ ભાંગા પાંચ, તિય ચગતિમાં નવ, મનુષ્યગતિમાં નવ, અને દેવગતિમાં પાંચ ભાંગા થાય છે. બધા મળીને અઠ્ઠાવીસ ભાંગા થાય છે. તે આ પ્રમાણે
નારકીએને પારભવિક આયુના બંધ થતા પહેલાં ૧ નારકાયુના ઉદય અને નારકાયુની સત્તા—આ વિકલ્પ હોય છે, અને આ વિકલ્પ આદિના ચાર ગુણુસ્થાનકમાં સભવે છે. કેમકે નારકીઓને અન્ય ગુણસ્થાનકા હાતાં નથી.
૨. પરભવાયુના બંધ કરતા હોય ત્યારે તિર્યંચાયુના બંધ, નરકાયુના ઉદય અને તિર્યંચ, નારકાયુની સત્તા. આ વિકલ્પ હોય છે અને આ વિકલ્પ મિથ્યાષ્ટિ અને સાસ્વાદનમાં સંભવે છે, કેમકે તિય ́ચાયુના બંધ પહેલા એ ગુણુસ્થાનકે જ થાય છે. ૩. મનુષ્યાયુના બંધ, નારકાયુના ઉદય અને મનુષ્ય-નારકાયુની સત્તા, આ વિકલ્પ ત્રીજે ગુણુઠાણું આયુના બંધ જ નહિં થતા હોવાથી પહેલે, ખીજે અને ચેાથે એમ ત્રણ ગુણુઠાણું ડાય છે, મનુષ્યાયુના અંધ ત્યાં સુધીજ થાય છે માટે. આ પ્રમાણે અ ધકાળના એ વિકલ્પ થયા.
હવે આયુના ખંધ સ પૂર્ણ થઈ રહ્યા બાદ ૪. નારકાપુના ઉદય, તિયÖચ-નારકાયુની સત્તા, આ વિકલ્પ પહેલાથી ચાર સુધીના ચાર ગુણસ્થાનકોમાં હાય છે, કેમકે તિય ચાયુ ખાંધ્યા પછી ત્રીજે કે ચાથે ગુણઠાણે જવાના સ ́ભવ છે. ૫. નારકાયુના ઉદય, મનુષ્ય -નારકાયુની સત્તા. આ વિકલ્પ પણ આદિના ચાર ગુણુસ્થાનમાં હાય છે. આ પ્રમાણે નારકીઓને ખંધકાળ પહેલાંના એક, મધકાળના છે અને ખંધકાળ પછીના બે, કુલ પાંચ વિકલ્પા-ભાંગાએ હાય છે,
એજ પ્રમાણે દેવામાં પણ નારકાયુના સ્થાને દેવાયુનુ... :ઉચ્ચારણ કરીને પાંચ ભાંગા વિચારી જવા. તે આ પ્રમાણે−૧ દેવાયુના ઉદય, દૈવાયુની સત્તા, તિય “ચાયુના અંધ, દેવાયુના ઉદય, તિય "ચ-દેવાયુની સત્તા, ૩ મનુષ્યાયુના બંધ, દેવાયુના ઉદય, મનુષ્ય-દેવાયુની સત્તા, ૪ દેવાયુના ઉદય, તિય ચ-દેવાયુની સત્તા, ૫ દેવાયુના ઉદય, મનુષ્ય-દેવાયુની સત્તા. હવે તિયચા સંબંધે કહે છે-પારભવિક આયુના બંધ થતા પહેલાં તિય ચાને ૧ તિય ચાયુના ઉદય, તિર્યંચાયુની સત્તા એ વિકલ્પ હોય છે, અને એ વિકલ્પ પહેલાં પાંચ ગુણસ્થાનકમાં સંભવે છે, કેમકે તિય ચાને પાંચ ગુણસ્થાનકે જ ડ્રાય છે, શેષ ગુણુસ્થાનકે! હાતાં નથી.