________________
(૧૯) ગગામેં જળ આણુ આણુ કે,
ગંગોદકકી મહિમા ભાવે ૩ પાસકે પરસંગ પાય કુનિ,
લેહા કનક સ્વરૂપ લિખાવે; ધ્યાતા ધ્યાન ધરત ચિત્તમે ઇમ,
ધ્યેયરૂપમેં જાય સમાવે. ૪ ભજ સમતા મમતાકુ તજજન,
શુદ્ધ સ્વરૂપથી પ્રેમ લગાવે; ચિદાનંદ ચિત્ત પ્રેમ મગન ભયા,
દુવિધા ભાવ સકળ મિટ જાવે. ૫ - ભાવથ-જે પ્રાણુવિ ભાવ કે પરભાવમાં ભટકવાનું ત, અંતરલક્ષ સાધી પરમાત્મા સાથે લે લગાડે છે–લીન બને છે તે પિતજ પરમાત્મા થાય છે થઈ શકે છે. ઈયળ ભમરીને શબ્દ સાંભળી પિતાના તન મનનું ભાન ભૂલી ભમરીનું જ ચિન્તવન કરતાં પોતે ભમરીરૂપ થઈ જાય છે. એ ધ્યાનને પ્રગટ મહિમા જાણ્યા છે. (૧) - સુગંધી ફૂલને પ્રસંગ પામી તલનું તેલ સુગંધી બની પુલેલ કહેવાય છે. તેમજ છીપલીની અંદર દાખલ થયેલું સ્વાતિ નક્ષત્રનું જળ અતિ મોંઘા મૂલ્યવાળું મોતી થવા પામે છે. ઉત્તમની સેબતથી ઉત્તમતા સહેજે આવે છે. (૨)
વળી લીંબડા અને ખાખરા જેવા ઝાડે શુદ્ધ ચંદન વૃક્ષની સુગધી ભરી લહેરીએથી સુગંધદાર ચંદન સમા બની