________________
(૧૫૩) તમારાપર કામણ કરીને તમને ભરમાવી દીધા છે. ખરેખર ! તમારા પુણ્યગેજ એ તમને મળી જણાય છે ! (આમાં મીઠીમશ્કરી છે. ખરી રીતે તે પાપના મેગેજ મળેલ છે.) ૫
હે સ્વામી! તમે આંબાના ફળ મેળવવાની ઈચ્છાથી બાવળ ન વા. આ અનુપમ એવો મનુષ્ય ભવ વૃથા ખાઈ ન નાખે અને તમારા હૃદયની આંખ ઉઘાડને કાંઈક એવું કે તમે આ શું કરી રહ્યા છે? ૬
આવી રીતે સુમતાએ બહુ યુક્તિપ્રયુક્તિથી સમજા અને તેના ને પોતાના ગુણ અવગુણ બહુ રીતે દેખાડ્યા. તે સાંભળીને ચિદાનંદ જે જ્ઞાનરૂપ આત્મા તે પિતાના ઘરમાં આવ્યા, જેથી સુમતિને સંતોષ થયો. ૭
સાર–આ પદમાં સુમતાએ શુદ્ધચેતનને અથવા આત્માને કુમતાના સંગમાં પડવાથી કેટલી હાનિ થઈ છે તે જણાવી મુમતા કેવી છે? તેનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે અને અંતરની લાગણીથી ઘણું હિતશિક્ષા આપી છે-કહેવરાવી છે. તે સાંભળીને સદ્દભાગ્યે ચિદાનંદ જે શુદ્ધસ્વરૂપી આત્મા તેને તે વાત સાચી લાગી જેથી તે મુમતાને સંગ તજીને પોતાના ઘરમાંસુમતાના નિવાસમાં આવ્યા. આ ભાવ ભરેલો છે. તે
પદ ૬૭ મું.
" ( ગહુળી. ) ચંદ્રવદની યુગલેયણું,
- એ તે સજી સેળ શણગાર રે; એ તે આવી જગગુરૂ વાંદવા,
ધરી હિયડે હરખ અપાર રે. ચં૧