________________
( ૧૨ )
મત આંખકાજ માવલ એવા,
અનુપમ ભવ વા નવી ખાવા; અબ ખેાલ નયન પરગઢ જોવા, હા પ્રીતમજી ! ૬ ઇવિધ સુમતા બહુ સમજાવે,
ગુણ અવગુણુ કરી બહુ દરસાવે; સુણી ચિદાનન્દ નિજ ઘર આવે. હે પ્રીતમજી ! ૭ અ—હૈ પ્રીતમ ! હે વહાલા ! તમે અનિત્ય એવી પ્રીતિની રીત તજીને તેને નિત્યપણે હૃદયમાં ધારણ કરી અને હું વાલમ ! મારા વચનના અત્યંત ઉંડા મમ સમજીને વિચારો. જીએ ! તમે કુમતિને ઘરે જાઓ છે, પેાતાના કુળમાં એમ લગાડા છે. અને ધિક્કાર છે તમને કે તમે તેની સંગતથી જગતની એઠરૂપ આ પુદ્ગળા કે જે ઘણા જીવાએ ખાઇ ખાઇને તજી દીધેલા છે તે ખાએ છે તે આનંદ માના છે. ૧
તમે અમૃત તજીને વિષનુ પાન કરી છે અને કુગતિના માર્ગ હ્યા છે એ અયુક્ત કરી છે. ૨
એ કુમતિ તા મૈહરાજાની દાસી છે, મેાક્ષસંપત્તિ એનાથી અહુ દૂર છે અને એ સાકર લપેટેલી તલવાર જેવી છે. તે ચાટતાં તે મીઠાશ આવે પણ પછી જીભ કપાય એવી છે.
૩
હે વામી ! મારા મનમાં એક શંકા આવી છે કે એ આખા જગતમાં ડાકણ તરીકે પ્રગટ થયેલી છે છતાં એ તમારા મનમાં શા કારણથી ગમી ગઇ છે ? ૪.
એ તમને વળગીને તમારી શુદ્ધબુદ્ધ ખાઈ ગઈ છે.