________________
હિસાચળ પર્વત જેમાં અનેક પ્રકારના નું સ્થાન છે, તેમ ગુણમાત્ર આ દેહમાં સમાયેલા છે. અર્થાત સર્વ પ્રકારના ગુની પ્રાપ્તિ આ મનુષ્યજન્મમાં થઈ શકે તેમ છે. એ મનુષ્યના ગુણનું વર્ણન કરતાં–તેને મહિમા મુખવડે કરતાં ઇદ્ર પણ મનમાં શંકાણા છે કે શું આટલે બધે આ . મનું જન્મ ઉત્તમ છે? અથવા હું એને મહિમા કહી શકીશ કે નહીં? ૫. *
જે મનુષ્યજન્મમાં કલ્પવૃક્ષ સમાન સંયમગુણની અત્યંત શીતળ છાયા રહેલી છે. ચરણસિત્તરી ને કરણતિરીને ધારણ કરનાર મહામુષિરાજરૂપ મધુકરનું મન પણ તેમાં લેભાણું છે. અર્થાત્ તેઓ પણ તેને જ અમૂલ્ય માની રહ્યા છે અને તે મનુષ્યજન્મવડેજ કાર્યસિદ્ધિ કરવાનું ઈચ્છી રહ્યા છે. જે
હે ચેતન ! કહે, આ મનુષ્ય શરીર વિના કેઈએ. સાચું સુખ જે મેક્ષસુખ તે નિપજાવ્યું છે –મેળવ્યું છે? વિકાદજી મહારાજ કહે છે કે હું અત્મા! તું આવે અમૂલ્ય અવસર પામીને સૂકીશ નહીં. પૂર્વપુર-સગુરૂઓ પણ એમજ વારંવાર દર્શાવી ગયા છે—કહી ગયા છે. ૭.
સાર–આ પદ ખાસ મનુષ્યજન્મની વિશિષ્ટતા બતાવવા માટે જ છે. બીજી ગાથામાં કહેલ મણિ ફેંકી દેનાર વિપ્રનું દલ આ પ્રમાણે –
એક બ્રાહ્મણ દ્રવ્યપાર્જન કરવા પરદેશ જતું હતું, તેને જોઈ એક દેવીએ પિતાના સ્વામી (દેવ) ને કહ્યું કે આનું દુઃખ દૂર કરે.” દેવ કહે કે-“એ નિભંગી છે, એની
અસર પામીને જ કહે છે પાયું છેવિના કોઇએ