________________
(૧૪)
દાય ભેદું પૂજા, દાન પંચ પ્રકાર, કર પડિકમણા ધર–શિયળ અખંડિત ધાર. જે ત્રિકરણ શુધ્ધ, આરાધે નવકાર, ભવ સાત આઠ અવરોષ તાસ સંસાર; સહુ સૂત્ર શિરામણિ, કલ્પસૂત્ર સુખકાર, તે શ્રવણુ સુણીને, સાળ કરી અવતાર. સહુ ચૈત્ય જીહારી, ખમત ખામણા કીજે, કરી સાહમી વત્સલ, કુમતિદ્વાર પઢ દીજે; અઠ્ઠાઇ મહોત્સવ, ચિદાનંદ ચિત્ત લાઈ, ઈમ કરતાં સઘને, શાસનદેવ સહાઈ.
૨
અથ–મણિરત્નના રચેલા સિંહાસન પર–સમવસરણમાં એસીને ત્રણ જગતના આધારભૂત પરમાત્માએ અનેક દેવા ને મનુષ્યાની સાક્ષીએ–તેમની સમક્ષ આ પર્યુષણુ પા અગમ્ય અને અપાર-પારાવાર મહિમા વણુબ્યા છે. તેમાં કહ્યું છે કે—આ પ સ પર્વોમાં તારાઓમાં ચંદ્રની જેવું શ્રેષ્ટ છે. ૧.
વળી કહ્યું છે કે આ પર્વની આરાધના નાકેતુની જેમ કરવી. અનેક પ્રકારના વ્રત, નિયમ, ખાધા ગુરૂ મહારાજ પાસે લેવી, દ્વવ્યભાવ એ પ્રકારે જિનપૂજા કરવી, પાંચે પ્રકારના દાન દેવાં, બે ટંક પ્રતિક્રમણ કરવા અને અખંડ બ્રહ્મચર્ય પાળવુ.
જે મનુષ્ય ત્રિકરણ શુધ્ધ મન વચન કાયાની નિળતાવડે નવકાર મંત્રનું આરાધન કરે તેના સંસાર વધારેમાં વધારે ૧ અભય, સુપાત્ર, અનુક ંપા, ઉચિત ને કીર્તિ.