________________
(૧૭) કર. જે એમ નહીં કરે તે પાછળથી પસ્તાવું પડશે. ૩.
સાર–આ ત્રણ ગાથાના ટુંકા પદમાં સંસારની અનિત્યતા દષ્ટાંત સાથે બતાવી આપી છે. આ જીવ અમુક અંશે તેને અનિત્ય જાણે છે છતાં પાછા પ્રમાદમાં પદ્ધ જઈને “મારૂં તારૂં” કર્યા કરે છે. ચિદાનંદજી મહારાજ સાચું કહે છે કેતારા માથા ઉપર કાળ ફરે છે એમ જાણ્યા છતાં તું કેના વિશ્વાસ ઉપર રહી ધર્મકાર્ય કરવામાં પ્રમાદ કરે છે ? હવે તે સાવધાન થઈ જા. આવી બાબતમાં વારંવાર કહેવાની જરૂર ન હોય.
પદ હર મું.
( રાગ પીલુ-ત્રિતાળ. ). મુસાફર ! રેન રહી અબ થેરી. એ ટેક. જાગ જાગ નું નિદ ત્યાગ દે,
હેત વસ્તુકી શેરીમુસાફીર. ૧ મંજીલર દૂર ભર્યો ભવસાગર,
માન ઉરે મતિ મેરી. મુસાફીર. ૨ ચિદાનંદ ચેતનમય મુરત,
દેખ હૃદય દ્રગ જેરી. મુસાફિર૦ ૩ અર્થ-હે મુસાફર ! હવે રાત્રી ઘણું શેડી રહી છે, માટે તું નિદાને ત્યાગ કર અને જાગૃત થઈ જા. કારણ કે તારી નિદ્રાવસ્થામાં તારી અનેક વસ્તુઓની ચોરી થઈ ગઈ છે. ૧
૧ રાત્રી. ૨ મજલ (જવાની).