________________
(૧૫૯) અલિહારી છે. તેના વ્યાખ્યાન આ એક મુખે કરી શકાય તેમ નથી. ૭
સાર–આ સ્તવન રહસ્યપૂર્ણ છે. તેમાં જિનવાણીનું સ્વરૂપ અહુ સ્કુટ કર્યું છે. એ વર્ણન ખાસ લક્ષપૂર્વક વાંચવા લાયક છે. અને એ વાણી સાંભળવાને અવસર કેમ પ્રાપ્ત થાય ? એને માટે નિરંતર ચાહના (ઇરછા) રાખવાની છે. એ વાણીની વ્યાખ્યા કરવાની ચિદાનંદજી મહારાજ પણ અશક્તિ બતાવે છે. તે પછી આ સારમાં તે કયાંથીજ કરી શકાય?
પદ ૬૯ મું. પુરવ પુન્ય ઉદયકર ચેતન ! નીકા નરભવ
પાયારે. પુઆંકણી. દીનાનાથ દયાળ દયાનિધિ,
દુર્લભ અધિક બતાયા રે; દશ દ્રષ્ટાંતે દેહિલ નરભવ,
ઉત્તરાધ્યયને ગાયા રે. પુ. ૧, અવસર પાય વિષયરસ રાચત, -
તે તે મૂઢ કહાયા રે; કાગ ઉઠાવણુ કાજ વિ. જિમ,
હાર મણિ પછતાયા રે. પુ૨ ( ૧ સારા-શ્રેષ્ઠ.