________________
વાણી છે એમ સૌ જાણે છે, છતાં તેની બધી શાબને બધા ભેદ કઈ છઘસ્થ મનુષ્ય જાણી શકતો નથી. (૪)
હવે જે એના કુળની બધી શાખા જાણે છે એટલે કેવળજ્ઞાની થાય છે તે તે પછી જરૂપ જે મતિશ્રુતજ્ઞાન તેને ગુમાવે છે, પરંતુ ખેજ (મતિકૃત) ગુમાવ્યા છતાં કેવળરાન થવાથી તે સૌથી મેટા (શ્રેષ્ઠ) કહેવાય છે. (૫)
આ “વિરતિ” નર નાર ને નપુંસક સૌની માતા છે. ત્રણ પ્રકારના વેદવાળા (અમુક ભેદ શિવાય) તેને ધારણ કરી શકે છે. આને–આ સમતા અથવા વિરતિને છએ મતવાળા બાળકુમારી એટલે એક સ્વામી ધારણ કર્યા વિનાની કહે છે તે આશ્ચર્યની વાત છે, કેમકે વ્યક્તિગત તેના સ્વામી ઘણા છે. (૬)
લૌકિકમાં કે લેકેત્તરમાં સર્વે કાર્યમાં તે (સમતા) વિના ચાલતું નથી. ચિદાનંદ મહારાજ કહે છે કે-આ વિરતિ અથવા સમતારૂપ સ્ત્રી સાથેનું રમણ–તેની સાથે રહી આનંદ મેળવે તે મુનિમહારાજ મનમાંથી કઈ પણ વખત ક્ષણવાર પણ વિસરતા નથી. (૭)
આ પદને અર્થ ને તેને ઉપનય બહુ વિચાર કરીને તિકલ્પનાથી લખેલ છે, તેને વાસ્તવિક સમજવાનું અમે કહી શક્તા નથી. કારણ કે પ્રારંભમાંજ કર્તા-મહાપુરૂષ કહે છે કે-ગુરૂગમથી આની શિલી ધારીને પછી તેને વિચાર
૧ ત્રણે જાતિના અમુક અમુકને દીક્ષાને અગ્ય કહ્યા છે.