________________
(૧૩૩)
હવે મને આપના પ્રતાપથી ખબર પી ગઈ છે.
હુંવે શુદ્ધ ચેતના પેાતાના આત્માને સમજાવે છે કેતુ કાલ કાલ-અથવા કાલે કરીશ એમ શુભ કાર્યને અંગે શુ કહ્યા કરે છે ? અહીં તેા તારી સ્થિરતાના શરૂસા એક ઘડી કે એક પળના પણ નથી. એક ઘડી કે પળ પણ તુ જીવીશ એવા નિરધાર નથી. ૧
માટે હું આત્મા ! તું એક ક્ષણવાર પણ ગાફિલ(ગફલતમાં) રહીશ નહીં, કેમ કે તારા મસ્તક ઉપર તારા કાળશત્રુ ભમ્યા જ કરે છે અને તને પેાતાના સપાટામાં લેવાની તજવીજ કર્યો જ કરે છે. ૨.
ચિદાનંદજી મહારાજ કહે છે કે-હૈ મિત્ર ! આ મારી કહેલી વાત તુ તારા ચિત્તમાં ખરેખરી નિઃસંદૈહ માની લે. ૩
સાર-આજ સુધી આ જગતની માયાને આ પ્રાણી સાચી માનતા હતા, એકાએક નાશ નહીં પામી જાય એમ સમજતા હતા, પરંતુ જ્યારે ગુરૂમહારાજના ઉપદેશથી તેમજ જાતિઅનુભવથી એ અષી માયા જૂઠડી છે, અહિતકર છે, ક્ષણિવનાશી છે, એમ ખાત્રી થઈ, ત્યારે હવે એ ચેતી જઈને કહે છે કે- હવે તા મારી ખાત્રી થઈ છે કે આ જગતની માયા સ જૂઠી છે અને તેને એક પળને પણ ભરૂસા રાખવા જેવું નથી. ઘણી વખત સારાં કાર્યાં કરવામાં આ જીવ વાયદા કર્યા કરે છે, તેને તેવા વાયદા ન કરવા માટે આ પદમાં સ્પષ્ટ ઉપદેશ છે. વળી આ
2
પ્રાણી કાળના ભરૂઞા અમુક અંશે કરે છે, પરંતુ શાસ્ત્રકાર તા કહે છે કે- તારા પડછાયાને મિષેજ કાળ તારી સાથે ભમ્યા
'