________________
(૧૩૪) કરે છે અને તારે છળ જોયા કરે છે, જ્યારે તેને લાગ મળશે કે તરત તે તને કાંઈપણ ચેતાવ્યા વગર, દેહથી વિખુટે કરી દેશે.” માટે જે કાંઈ શુભ કાર્ય થઈ શકે તે કરી લેવા માટે ચિદાનંદજી મહારાજ પણ શિખામણ આપે છે અને મિત્ર તરીકે સંબંધી તેને સાવધાન રહેવા સૂચવે છે.
-:: » પ૬ ૫૮ મું.
( રાગ-કેર હારે ચિત્તમેં ધરે પ્યારે ! ચિત્તમે ધરે, એતી શીખ હમારી પ્યારે ચિત્તમે ધરે એ આંકણીથડાસા જીવનકે કાજ અરે નર!
કહે છલ પરપંચ કરે. એતી. ૧ હારે કુડ કપટ પરદ્રોહ કરત તુમ,
અરે નર ! પરભવથી ન ડરો. એતી. ૨ ચિદાનંદ જે એ નહીં માને છે,
જનમ મરણ ભવદુઃખમેં પરે. એતી. ૩ અર્થ-શુદ્ધ ચેતના કહે છે કે હે આત્મા ! હે પ્યારા ! આટલી મારી શિખામણ તમે તમારા ચિત્તમાં ધારણ કરે.
અરે નર ! આ મનુષ્ય ભવમાં થોડી માત્ર જીવવાને માટે શા સારૂ છળ પ્રપંચ વિગેરે કરે છે ? અને આત્માને પાપી બનાવે છે? ૧.