________________
10
*
(૧૪૫) વળી ચંપ, ચંબેલી, મગરે વિગેરે સુંદર ને સુગધી પુપિ લાવીને પ્રભુની આંગી તેમના અંગ ઉપર રચાવીશ-રચીશ.૩
પછી શીલાદિક ગુણરૂપ શિંગાર-આભૂષણે ધારણ કરીને નિરંતર પ્રભુની પાસે નાચી-નાટક કરીશ-પ્રભુને દેખાશ. ૪.
ચિદાનંદજી મહારાજ કહે છે કે-એવા પ્રાણજીવન પ્રભુને હું મેતીએના થાળ ભરીને તે મેતીવડે વધાવીશ. ૫.
સાર–આ પદમાં શ્રી શંખેશ્વર પાર્શ્વપ્રભુની દ્રવ્યભાવ બંને પ્રકારની ભક્તિનું વર્ણન કર્યું છે. મુનિ તે ભાવભક્તિ જ કરે છે, ગૃહસ્થ બંને પ્રકારની ભક્તિ કરે છે, કારણ કે તેને દ્રવ્યભક્તિ ભાવભક્તિના કારણભૂત થાય છે. ગૃહસ્થને દ્રવ્ય વિના ભાવની નિષ્પત્તિ, થવી દુર્લભ છે. આ પદમાં બતાવેલા પુષ્પને અને મેતીઓને પણ બીજી ઉપમા ઘટાવવી કે જેથી તે પણ ભાવભંક્તિમાં ઉપયોગી થઈ શકે.
પદ ૬૪. મું. શ્રી અજિતનાથ જિન સ્તવન. (અજિત જિર્ણ શું પ્રાતડી–એ શી) અજિત અજિત જિન ધ્યાએ,
ધરી હિરદે હે ભવિ નિર્મળ ધ્યાન હદય સરિતાએ રહ્યો, - સુરભિ સમ હે લહી તાસ વિજ્ઞાન. અ. ૧
૧ નદી.