________________
કુત
(૧૩૯)
નાંડી કઠિન અતિ ઘનસમ,
નિઠુર ભયા હૈ હીયા, ખેલ૦ ૧
એક શાકય દુઃખદાયી અંત જિને,
કર કામણુ અસ કીયા;
દૃજે એલ એલ ખગ પાપી,
તું અધિકા દુઃખ દીયા, એલ૦ ૨
કણું પ્રવેશ ઉઠી હાઇ વ્યાકુળ
વિરહાનળ જલતિયા;
ચિદાન...દ પ્રભુ ઇન અવસર મિલ,
અધિક જગત જસ લીયા. ખેલ॰ ૩
અથ—હૈ ચાતક ! હે બપૈયા ! તુ પીયા, પીયા, પીયા ખાલે છે તે ખેલવું બંધ કર. કારણ કે તારા એવા શબ્દ સાંભળીને મારા જીવ આકુળવ્યાકુળ થઈ જાય છે; પણ મારૂં હૃદય પથ્થરની જેવું કઠણ હોવાથીજ તે કુટતુ નથી. (૧)
મારે એક શાક્ય કુમતિ તા અત્યંત દુઃખની આપનાર છે કે જેણે કામણ કરીને મારા પતિને વશ કરી લીધા છે કે જેથી મારા પતિ તેના સંગમાંજ પડ્યા રહે છે, મારી પાસે આવતા પશુ નથી. બીજી તુ પાપી પીયા પીયા મેલીને વધારે દુઃખ આપે છે, કેમ કે તેથી મને મારા પ્રીતમ વારવાર ચાદ આવ્યા કરે છે. (૨)
૧ પથ્થર જેવુ. ૨ પક્ષી.