________________
(૧૫) પદ ૪૩ મું.
(રાગ–કાશી) જલાં અનુભવ જ્ઞાન,
ઘટમેં પ્રગટ ભયે નહીં. જલદ આંત્ર તલાં મન થિર હેત નહીં છીન,
- જિમ પીપરક પાન; વેદ ભયે પણ ભેદ વિના શઠ,
- પિથી પિથી જાણું રે. ઘટમેંટ ૧ રસ ભાજનમેં રહત દ્રવ્ય નિત,
નહિં તસ રસ હિચાન; તિમ શ્રપાઠી પડિતયું પણ,
પ્રવચન કહત અજ્ઞાન રે. ઘટમેં. ૨ સાર લહા વિના ભાર કહે, શ્રત,
' ખર દૃષ્ટાંત પ્રમાણુ ચિદાનંદ અધ્યાતમ રૌલી,
સમજ પરત એક તાન રે. ઘટમેં૦ ૩ અર્થ-જ્યાં સુધી અનુભવજ્ઞાન ઘટમાં આત્મામાં પ્રગટ ન થાય ત્યાં સુધી આ મન ક્ષણમાત્ર પણ પીપળાના પાંદડાની જેમ સ્થિર થતું નથી. શાસ્ત્રકાર કહે છે કે–વેદ ભો પણ ભેદ (રહસ્ય) તેને ન જાણે તે તે શઠ (મૂર્ખ) જ રહે છે અને તેની પિથી બધી ઘેથા જેવી ગણાય છે. (૧)