________________
(૧૨૫) કાર્યસિદ્ધિ થવાનો સંભવ છે. ૫.
સાર-આ પદમાં છવ પિતે પરમાત્માની પ્રાર્થના કરે છે અને પરમાત્માએ ધારણ કરેલ તારકપણાનું બિરૂદ સંભારી આપી તે બિરૂદને સાર્થક કરવા વિનવે છે. આજસુધી પરમાભાએ ઉધરેલા છવામાં પોતાનું નિકૃષ્ટપણું બતાવે છે અને લાડ કરીને કહે તેમ પિતાને તારવાનું વારંવાર આગ્રહપૂર્વક કહે છે. જીવની ધર્મના સન્મુખભાવની આ નીશાની છે, તે વિના આવી પ્રાર્થના કરી શકાતી નથી.
પદ ૫૩ મું.
( રાગ-સેરઠ. ) આવાજી રાજ આવાજી રાજ સાહેબા થે મહારે મહેલે
આ રાજ, એ આંકણું. સીસ નમાય કરજોડ કહતણું, જરતે ન જરા; હસ હસ નાથ જરે પર અબ તુમ.
કહેકે લૌન લગાવે. સા૧ હમકું ત્યાગ પિયા શેકય સદન તુમ,
વિના બોલાયે જા; જા કારનહી મહેર ન આવત, . .
તે કેવું ચૂક દિખાવે. સા. ૨ કમતા કુટિલકે બસ ઇમ સાહેબ,
મહેકું લેક હસાવે;