________________
(૯૬) મૂળ તિનેકા સહુ જગ જાણે,
' ' શાખા ભેદ ન પાવે રે. ઐસા ૪ જે ઇણકે કુળકેરી શાખા,
જાણે બેજ ગાવે રે; ખેજ જાય જગમેં તે પણ તે,
સઉથી બડે કહીવે રે. સા. ૫ અથવા નર નારી નપુંસક, .
સહકી એ છે માતા રે; પર્મત બાળકુમારી બેલત,
એ અચરિજકી બાત રે. સા. ૬ લેક લોકોત્તર સહુ કારજમેં,
: યાવિન કામ ન ચાલે રે; ચિદાનંદ એ નારીશું રમણ,
| મુનિ મનથી નવિ ટાળે રે. એસ૭
અથ– પ્રીતમ ! હે શુદ્ધ ચિદાનંદસ્વરૂપી આત્મા ! ગુરૂગમથી શૈલી સમજીને હું હવે પછી કહુ છું તેના જ્ઞાનને વિચાર કરે.
એક સ્ત્રી છે તે બાળકુમારી છે, છતાં સ્વામીની શેભા કરે છે-સ્વામીને શોભાવે છે. અને તેને જે સ્વામી છે તેજ તેને પિતા છે અને તેને જગતને હિતકારી કહ્યો છે. (૧)