________________
( ૭૯ )
સાતે ધાતુને ભેદીને પરમ પ્રેમ–ઉત્કૃષ્ટ પ્રેમ ઉપજાવે છે અને પૂર્વની
ભાવઅવસ્થાને પલટાવીને અજબ રૂપ દર્શાવે છે. (૧)
વળી નખથી માંડીને શિખા પર્યંત તેની ખુમારી જળવાળા ગાઢ વાદળા જેવી રહે છે. જેણે એ પ્યાલે પીધેા તેને પછી બીજા કેફી પદાથ પરની રતિ રહેજ કેમ ? નજ રહે. (૨) વળી જેણે એ પ્યાલા પીધા તેને પછી હળાહળ ઝેર પણ અમૃત જેવુ થઈ જાય છે, રાગ ને શાક તા વ્યાપતાજ નથી (તેના મનપર અસર જ કરતા નથી)એ તે નિર ંતર અનુસવરસની ખુમારીમાં ગરકાવ રહે છે અને મમતાના બંધના કાપી નાખે છે. (૩)
વળી તે રસ પીનાર સત્ય ને સતાષ હ્રદયમાં ધારણ કરે છે. આત્માનું કાય* સુધારે છે. દીનભાવ તા હૃદયમાં લાવતા જ નથી અને પેાતાનુ બિરૂદ જે સ્વાત્મદર્શી છે તેને સંભારે છે. (૪) વળી ભાવચારૂપ રજીસ્થંભ ાપીને અનાહત નાદ બજાવે છે (સાહ'ના નાદને અંતરમાં પ્રગટ કરે છે.) ચિદાનંદજી મહારાજ કહે છે કે-એવી રીતે અતુલ ખળવાળા આત્મરાજા કમરૂપ તમામ શત્રુઓને જીતીને પેાતાના ઘરમાં આવે છે, આત્મસ્વરૂપમાં રમણુ કરે છે, યાવત્ મેાક્ષસંપત્તિ મેળવે છે. (૫) સાર- આ પદમાં રહસ્ય ઘણું છે. જેને અનુભવજ્ઞાન પ્રાપ્ત થાય તેની સ્થિતિ કેવી હાય તે એમાં સમજાવેલ છે. રસના પ્યાલાની ખુમારી એરજ છે. તે ખરી રીતે તે વાણીદ્વારા કહી શકાય તેમજ નથી. પ્રાંતે એ રસ પીનારનું પરિણામ શું આવે છે તે બતાવીને કર્તાએ પદ પૂર્ણ કરેલ છે.
-
અનુભવ