________________
(૮૮)
તે નશ્વર છે, હાનિકારક છે, અગ્રાહ્ય છે, એમ સમજતા નથી. ખરી વાત તેા ગુરૂગમથીજ સમજાય છે, માટે સુજ્ઞ જનાએ ગુરૂગમવડે આ સંસારનું ખરૂં સ્વરૂપ સમજવા પ્રયત્ન કરવા.
૫૬ ૩૬ મુ (રાગ—ભૈરવ)
»
લાલ ખ્યાલ દેખ તેરે, અચરજ મન આવે. આ ધારે બહુરૂપ છિન્ન-માંહે હેય ૨ક ભૂપ; આપ તે અરૂપ સહુ જંગમે કહાવે, લાલ કરતા અકરતા હું, હરતા કે ભરતા જ્યું; ઐસા હૈ જો કાણુ તાહે, નામ લે બતાવે. લાલ૦ ૨ એકહુએ એક હૈ, અનેક હૈ અનેકહુમે; એક ન અનેક કછુ, કો નહીં જાવે. લાલ 3 ઉપજે ન ઉપજત, સુઆ ન મરત છુ; ખતરસ ભાગ કરે, રંચતુ ન ખાવે. લાલ॰ પર પરણિત સંગ, કરત અનાખે ૨ગ; ચિદાનન્દે પ્યારે, નટમાજીસી દિખાવે, લાલ॰
અર્થ-ડે લાલ`! હું આત્મા ! તારા ખ્યાલ જોઈને તા સત મનમાં આશ્ચય ઉત્પન્ન થાય છે. જુદા જુદા તું બહુ રૂપ ધારણ કરે છે. ક્ષણમાં રાજા થાય છે ને ક્ષણમાં રક થાય છે વળી
','
૧ જુદાજુદા.