________________
(૭૦) અર્થ-કથની-સારી વાતે તે સહુ કંઈ કરી શકે છે, પરંતુ કથનીય વિભાગમાંથી વિવેકપૂર્વક આદરવા ગ્ય આદરવા અને તજવા ગ્ય તજવા તરફ લક્ષ રાખનારા કઈ વિરલ સભાગી જનેજ હોય છે, એ વાત નીચેની હકીકત ઉપરથી સ્પષ્ટ થવા પામશે.
૧. જેમ ભણાવી રાખેલ પિપટ રામનું નામ લે છે ખરે પરંતુ તેને પરમાર્થ કશે જાણતા નથી, તેમ વેદ-શાસ પ્રમુખ ભણું જઈ બીજાને તે સંભળાવે છે ખરા, પરંતુ પરમાર્થન્યતાથી ખરી આત્મ-કળા (અધ્યાત્મ દશા) પામી શકતા નથી.
૨. છત્રીશે પ્રકારની રસેઇનાં નામમાત્ર ગણી જવાથી કંઈ ભૂખ ભાંગતી નથી અને નાના બાળકને તેનું નામ ઠામ કશું આવડતું ન હોય તે પણ જ્યારે ભૂખ લાગે ત્યારે તેને ખાવા માટે મળતાં તે સુખ સંતોષ પામી જાય છે. એ રીતે કહેણી માત્રથી નહી પણ ખરી રહેણી-કરણીથી જ કાર્ય સરે છે.
૩. સંગ્રામ સમયે ભાટ ચારણે શરાઓને અધિક સૂર ચડાવવા “કડખા” ગાય છે, તેથી શુરા રણસંગ્રામમાં બહાદુરીથી લડે છે, પરંતુ જ્યારે શરુઆરથી લડતાં રંગ જામે છે-માથાં કપાવા માંડે છે અને તે દેખવામાં આવે છે કે તરતજ તેઓ મુઠીઓ વાળીને સહુ પહેલાં નાસવા માંડે છે.
૪. મેટી મેટી વાત કરવી અને લેકેને રીઝવવા એ. તે જગતની મજુરી કરવા બરાબર છે. ખરી રહેણી કરણીજ હિતરૂપ છે અને સ્વપરને સહાય રૂપ થઈ શકે છે. તેમ છતાં નરી વાતે કરવી તેને સાકર જેવી મીઠી લાગે છે અને