________________
(૭૫) સાર-આ નાના સરખા પદમાં ભાવ બહુ ભર્યો છે. ચેતન સાંસારિક આનંદને તજી દઈને અનુભવજ્ઞાનથી પ્રગટતા આત્મિક આનંદને પ્યારે માને એજ એની મેક્ષમાર્ગ સન્મુખતા સૂચવે છે. પછી કહે છે કે જ્યારે તું અનુભવ આનંદને પ્યારે ગણે ત્યારે પછી તારે પગલભાવથી ન્યારા થવું જ જોઈએ. સ્વપરને ભેદ સમજીને રાગદ્વેષાદિ વિભાવ પરિણતિને પરરૂપે માની તેને ત્યાગ કરેજ જોઈએ. તે જ અનુભવ જ્ઞાન-તેથી તે આનંદ ટકી શકે છે. હવે કાંઈક હક ધરાવતા થયા હોય એમ ચિદાનંદજી કહે છે કે-હવે તે હે પરમાત્મા ! મને તારે હવે હું તરવા એગ્ય થયે છું.
- પદ ૩૧ મું.
(રાગ-આશાવરી) એ ઘટ વિણસત વાર ન લાગે, એ ઘટ-આંકણું. યાકે સંગ કહા અબ મુરખ,
| છિનછિન અધિકે પાગે. એટ ૧ કાચા ઘડા કાચકી શીશી,
લાગત હણુકા ભાગે; સડણ પડયું વિધ્વસ ધરમ જસ,
તસથી નિપુણ નીરાગે. એ ૨ આધિ વ્યાધિ વ્યથા દુઃખ દણ ભવ,
નરકાદિક કુનિ આગે;