________________
સમુદ્રના તાગની વાત કોઈને કરી નહીં. (૩) *
આ ગાનું રહસ્ય એ છે કે આત્મા અનુભવ જ્ઞાન મેળવવા માટે આત્મસ્વરૂપના ચિંતવનમાં લીન થઈ ગયો છે તે તદુપજ બની ગયે, એટલે પછી અનુભવ જ્ઞાનની વાત કેણ કોને કરી જેને આવી ખરી જીજ્ઞાસા જાગે તે પિતે જાતે જ તેને અનુભવ કરી જુએ.
ખ દર્શનના વેત્તા છ પુરષ પૈકી પાંચને શાશકારે અપ કહ્યા છે. તે પાંચ આંધળાઓ હાથીને જોવા ગયા, તેનેએ. હાથીના જુદા જુદા પાંચ અંગે પકડ્યા (તેને સ્પર્શ કર્યો) ને તેનેજ હાથી માની લીધે. એકે પગ પકડ્યો, તેણે કહ્યું કે હાથી સંભલા જેવું છે. એકે કાન પકડ્યો, કાનને સ્પર્શ કર્યો તેણે કહ્યું કે હાથી સુપડા જેવું છે. એકે દાંત પકડ્યા તેણે કહ્યું કે હાથી સાંબેલા જેવું છે. એકે સુંઢને સ્પર્શ કર્યો તેણે કહ્યું કે હાથી કેળના સ્થંભ જેવું છે. એકે પુછડાને સ્પર્શ કર્યો તેણે કહ્યું કે હાથી લાંબા વાંસ જેવું છે. આ પ્રમાણે પાંચે આંધળા વિવાદ કરતા હતા, તેવામાં એક ચક્ષુવાળા છઠ્ઠા મનુષ્ય આખા હાથીને દષ્ટિવડે જોઈ તેના સર્વે અંગ વિવેકી કહ્યું કે હાથી તે થાંભલા જેવો નથી, સુપડા જેઓ નથી, સાંબેલા જેવોએ નથી, કેળના સ્થંભ જેવો નથી અને લાંબા વાંસ જેએ નથી, માટે તમે ફેગટ પરસ્પર તકરાર ન કરે. હાથીને તે મેં નજરે જોયે છે તેથી કહું છું કે તે તે એક મોટું પ્રાણી છે અને ઘણું સુશોભિત છે. તમે માત્ર તેના એક એક અંગને જ જોયા છે, તેથી હાથીના ખરા સ્વરૂપને ઓળખી શકયા નથી. ચિદાનંદજી મહારાજ કહે છે કે તમે પણ એ પ્રમાણે આત્માનું