________________
(૮) જળધર બુંદ સમુદ્ર સમા,
ભિન્ન કરત કેઉ તાસ મહીરી; દ્વૈત ભાવકી ટેવ અનાદિ, - જિનમેં તાકુ આજ દહીરી. અબ૦ ૨ વિરહ વ્યથા વ્યાપત નહીં આલીર
મિ ધરી પિયુ અંક ગીરી
ચિદાનંદ યુકે કેમ ચાતુર, ,
એસે અવસર સાર લહીરી. અબ૦ ૩ અર્થ–સુમતા કહે છે કે હવે તે બરાબર આંતર પ્રીતિ લગી છે સજજડ થઈ છે. ચણિત થાય તેમ નથી. વળી તે મારા મુખથી કહી જાય તેમ પણ નથી. આ અમારી પ્રીતિને ચંદ્રને રકારની પ્રીતિ સાથે સરખાવું તે તે તે સાચું કહું છું કે નજીવીજ જણાય છે, મારા આત્મા સાથેની પ્રીતિને તે ઉપમા કઈ રીતે ઘટી જ શકતી નથી. ૧).
જળધર જે મેઘ તેનું બુંદ જે સમુદ્રમાં સમાઈ ગયું, ભળી ગયું, તેને કેણ જુદું પડી શકે તેમ છે? કઈ જુદું પાડી શકે તેમ નથી. આ પ્રમાણેની પ્રીતિ થવાથી આ આત્માને અનાદિકાળથી હેત ભાવની ખેટી ટેવ જે પડી હતી તેને એક ક્ષણમાત્રમાં બાળી દીધી–તે ટેવને નાશ કર્યો. (૨)
શુદ્ધ ચેતના સુમતાને કહે છે કે હે સખી! હવે મને વિરહની વ્યથા થાય તેવું તે રહ્યું જ નથી. કારણ કે મારા ઘરે
૧ બાળી દીધી. ૨ સખી .
.
...