________________
(૫૯) મને પ્રેમપૂર્વક મેળામાં લીધી છે-સ્વીકારી છે. ચિદાનંદજી કહે છે કે, આ શ્રેષ્ઠ અવસર પામીને ચતુર મનુષ્ય કેમ ચુકે? નજ ચુકે. આવા પુન્યમેળાપમાંથી વિખુટા કેમ થવાય ? (૩)
સાર જ્યારે આત્મા પિતાનું સ્વરૂપ સમજીને શુદ્ધ ચેતના સાથે મળી જાય છે તેની સાથે એકમેક થાય છે, ત્યારે શુદ્ધ ચેતનાને જે હર્ષ થાય છે તે સુમતાને કહી બતાવે છે.
આ પ્રીતિને ચંદ્ર ચકોરની કે બીજી કઈ ઉપમા ઘટી શકતી નથી. આ પ્રીતિ અનુપમેય છે. વળી તે એકવાર સાચેસાચી બંધાણી એટલે પછી તે છૂટતી જ નથી. તેથી જ તે અપૂર્વ કહેવાય છે.
'પદ ૫ મું.
(રાગ–ડી) પ્રીતમ પ્રીતમ પ્રીતમ પ્રીતમ,
પ્રીતમ પ્રીતમ કરતી મેં હારી. એ આંકણ. એસે નિકુર ભયે તુમ કેસે,
* અજહું ન લીની ખબર હમારી કવણુ ભાત તુમ રીઝત પે,
લખ ન પરત ગતિ રચ તિહારી. પ્રીતમ ૧ | મગન ભયે નિત્ય મેહસુતા સંગ,
બિયરત છે સ્વછંદવિહારી; ૧ હજી સુધી. ૨ મારી ઉપર.