________________
(૫૩)
લવણ પુતળી ચાહ॰ લેણુ,
સાયરમાંહી સમાણી;
પલટ કહે કોણ વાણી, અમ૦ ૩
તાપે મિલ તદ્રુપ ભઈ તે,
ખટમત મિલ માતગર અંગ લખ,
યુક્તિ બહુત વખાણી;
શિાનદ સરવંગ વિલાકી,
તત્વારથ ત્યા તાણી, અમ૦ ૪ અ—અત્યારે હવે હું એ વાત ખરાબર સમજ્યા, અાજ સુધી સમયે નહેાતા, જેથી પરમાથના પંથ સમજ્યા વિના મે વેદપુરાણાદિકની કહાણી કથની ઘણી કરી, પણ હવે એ બધી પરમાના પંથને બતાવનાર નથી એમ મારી ખાત્રી થઈ. ૧
અંતરલક્ષ વિના અર્થાત્ આત્મસ્વરૂપને ઓળખ્યા વિના ઘણા મનુષ્યે અનેક પ્રકારના કષ્ટો કરે છે, પરંતુ જેમ રાત્રિ દિવસ પાણી વિલાવે ને કેટિ પ્રયત્ન કરે પણ તેમાંથી અંશમાત્ર પણ ઘીની પ્રાપ્તિ થઈ શકે નહીં, તેમ અંતરલક્ષ વિના આત્મકલ્યાણ સાધી શકાય નહીં. (૨)
લુશુ જે મીઠું તેની અનાવેલી પુતળીને સમુદ્રના તાગ લેવા માકલી, તેનુ પરિણામ એ આવ્યુ કે તે તે તેમાં સમાઈ જ ગતિદ્રુપ જ બની ગઇ. એટલે પછી પલટીને—પાછી આવીને ૧ તામ. ૨ હાથી.