________________
(૪૯)
ઉપર પ્રમાણે મતિકલ્પનાથી ‘ઉપનય ’ જણાવ્યે છે પરંતુ કર્તાના દિલના આશય આ પ્રમાણે કહેવામાં શું છે ? તે સમજવુ ઘણુ* મુશ્કેલ છે. તેમજ વિશિષ્ટ બુદ્ધિમાન આ કરતાં પણ સારી રીતે ઉપનય ઉતારી શકે તેવુ છે.
ત્રીજી ગાથાના એ પદના ભાવાથ ઉપર જણાવ્યેા નથી. પરંતુ વધારે વિચાર કરતાં એમ લાગે છે કે અધ્યાત્મપાષક મનુષ્યાના અંતરમાં જ્યારે અનુભવ પ્રગટ થાય છે ત્યારે તે અનુભવ રસને વરસાદ વાદળા વિના આત્માની અંદર વસે છે અને તેના પ્રવાહ દિશાવિદિશાની ગણના વિના સ આત્મપ્રદેશમાં વિસ્તરી જાય છે, જેથી તેના આત્મા નવપાવ થયેલા વૃક્ષની જેવા વિશ્ર્વર અને છે.
એક વિદ્વાન મધુએ આ પદના ભાવાર્થ ઘટાવવા ઘણા પ્રયાસ કરી જુદી જુદી દિશાએ સૂચન કર્યું છે, પરંતુ હજુ આ પર્વના તલપંથી ભાવાર્થ સમજવાનું બાકી જણાવાથી તે પ્રગટ કરવામાં આવેલ નથી. વિદ્વાન અધુઓએ આ પદ સારી રીતે વિચારવુ અને નવા પ્રકાશ પાડવા લાયક કાઈ ખાળત સમજાય તેા અમને લખવું, અમે તેના ઘટિત ઉપયોગ કરશું. ઈત્યલમ
પદ ૨૧ મુ ( રાગ—ધનાશ્રી. ) કર લે ગુરૂ ગમ જ્ઞાન વિચારા—ર લે॰ આંકણી,
નામ અધ્યાતમ વણુ દ્રવ્યથી,
ભાવ અધ્યાતમ ચારા કર લે