Book Title: Muniraj Vruddhichandraji Jivan Charitra Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 8
________________ I ઈ . शान्तमूर्तिश्रीवृद्धिचन्द्रसद्गुर्वष्टकं स्तुतिरूपम् । वाचं वाचं प्रमुगुणगणं लब्धकीर्तिर्जने यो " - बोधं बोधं विषमविबुधं जातपूज्यप्रभावः । वेदं वेदं सकलसमयं प्राप्तशान्तस्वभावः स्वर्गस्थोऽसौ विलसति सुखं मद्गुरुद्धिचन्द्रः ॥१॥ . જે ગુરૂમહારાજે પ્રભુના ગુણસમૂહને લોકોમાં કહી કહીને કીતિ પ્રાપ્ત કરી હતી, જેઓ વિષમ પંડિતેને પણ બંધ કરીને પૂજ્ય પ્રભાવવાળા થયા હતા તથા જેઓ સર્વ સિદ્ધાંતને (આગમને) જાણું જાણીને (શ્રુતજ્ઞાન મેળવી મેળવીને) શાંત સ્વભાવવાળા ( સમતાવાળા ) થયા હતા, તે આ મારા ગુરૂ શ્રી વૃદ્ધિચંદ્ર મહારાજ સ્વર્ગમાં રહેલા સુખે વિલાસ કરે છે. ૧. स्नायं स्नायं सुपवितवपुः सार्ववाचाऽमृतेन __हाय हायं कुमतकपटं विश्ववन्धप्रतापः । घातं घातं सुभटपदवी प्राप दुष्कर्मवृन्दं . स्वर्गस्थोऽसौ विलसति सुखं मद्गुरुर्वृद्धिचन्द्रः ॥२॥ જેઓ સર્વજ્ઞના વચનામૃતવડે સ્નાન કરી કરીને પવિત્ર શરીરવાળા થયા હતા, કુમત (મિથ્યાત્વ) ને ત્યાગ કરી કરીને જેમને પ્રતાપ વિશ્વને વંઘ થ હતા, દુષ્કર્મના સમૂહને હણી હણને જેઓ સુભટની પદવીને પામ્યા હતા, તે આ સ્વર્ગમાં વિરાજમાન મારા ગુરૂ શ્રી વૃદ્ધિચંદ્ર મહારાજ સુખે વિલાસ કરે છે. ૨. . . . . . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 96