Book Title: Muniraj Vruddhichandraji Jivan Charitra Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 7
________________ :: ' આ જૈન ધર્મ પ્રસારક સભાની અત્યારે દૃશ્યમાન વૃદ્ધિવાળી સ્થિતિ એ મહાપુરૂષની કૃપાષ્ટિની વૃષ્ટિનું જ પરિણામ છે. એના ખીજ પણ એમની કૃપાથી જ રાપાયેલા છે. ‘જૈન ધર્મ પ્રકાશ’ માસિક પણ એમની શિતળ છાયામાં જ પ્રકાશિત થયેલ છે. સભાને ૫૩ અને માસિકને ૪૯ વર્ષ જે પ્રાય: નિર્વિઘ્નપણે વ્યતીત થયા છે તે એ કૃપાળુતી મિદ્રષ્ટિનું જ ઉત્તમ ફળ છે. આ ચરિત્રમાં પ્રથમ એક ગુજરાતી પદ્યાત્મક અષ્ટક દાખલ કરેલું' હતુ. આ આવૃત્તિમાં ખીન્ન એ સંસ્કૃત પદ્યાત્મક અકા અર્થ સાથે આપવામાં આવ્યા છે. એ પદ્યમાં ગુરૂમહારાજની સ્તુતિ બહુ શ્રેષ્ઠ શબ્દોમાં તેના કર્તાઓએ પ્રદર્શિત કરેલી છે. ચરિત્રના પ્રાર’ભમાં મૂકેલ લેાક અશુદ્ધ છપાઈ જવાથી તેને શુદ્ધ કરીને આ બુકના પુંઠા ઉપર મૂકેલ છે. પ્રાંતે એટલું જ ઈચ્છીને આ પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે કે-એ વૃદ્ધિ સૂચવતા નામવાળા 'ગુરૂમહારાજના પિરવાર દિનપરદિન સંખ્યામાં, જ્ઞાનમાં અને ચારિત્રવિગેરેમાં વૃદ્ધિ પામા અને શાસનેાઘાત કરવામાં સદા અપ્રમાદી રહેા. તથાસ્તુ. કાર્તિક શુકલ પૂર્ણિમા શંખા } સ. ૧૯૯૦ શ્રી જૈન ધમ પ્રસારક સભા, ભાવનગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 96