________________
::
'
આ જૈન ધર્મ પ્રસારક સભાની અત્યારે દૃશ્યમાન વૃદ્ધિવાળી સ્થિતિ એ મહાપુરૂષની કૃપાષ્ટિની વૃષ્ટિનું જ પરિણામ છે. એના ખીજ પણ એમની કૃપાથી જ રાપાયેલા છે. ‘જૈન ધર્મ પ્રકાશ’ માસિક પણ એમની શિતળ છાયામાં જ પ્રકાશિત થયેલ છે. સભાને ૫૩ અને માસિકને ૪૯ વર્ષ જે પ્રાય: નિર્વિઘ્નપણે વ્યતીત થયા છે તે એ કૃપાળુતી મિદ્રષ્ટિનું જ ઉત્તમ ફળ છે.
આ ચરિત્રમાં પ્રથમ એક ગુજરાતી પદ્યાત્મક અષ્ટક દાખલ કરેલું' હતુ. આ આવૃત્તિમાં ખીન્ન એ સંસ્કૃત પદ્યાત્મક અકા અર્થ સાથે આપવામાં આવ્યા છે. એ પદ્યમાં ગુરૂમહારાજની સ્તુતિ બહુ શ્રેષ્ઠ શબ્દોમાં તેના કર્તાઓએ પ્રદર્શિત કરેલી છે. ચરિત્રના પ્રાર’ભમાં મૂકેલ લેાક અશુદ્ધ છપાઈ જવાથી તેને શુદ્ધ કરીને આ બુકના પુંઠા ઉપર મૂકેલ છે.
પ્રાંતે એટલું જ ઈચ્છીને આ પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે કે-એ વૃદ્ધિ સૂચવતા નામવાળા 'ગુરૂમહારાજના પિરવાર દિનપરદિન સંખ્યામાં, જ્ઞાનમાં અને ચારિત્રવિગેરેમાં વૃદ્ધિ પામા અને શાસનેાઘાત કરવામાં સદા અપ્રમાદી રહેા. તથાસ્તુ.
કાર્તિક શુકલ પૂર્ણિમા
શંખા }
સ. ૧૯૯૦
શ્રી જૈન ધમ પ્રસારક સભા, ભાવનગર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com