________________
આદિ અનેક મહત્ત્વની સહાયતા કરી છે તે માટે તે બધાએને ઘણું ઘણું આભાર માનું છું.
આશરે છ ફમ સુધીના મુફ મુનિ ક્ષેમંકરસાગરજીએ તપાસ્યા અને બાકીના બીજાએ તપાસ્યા છે.
બીજા ગ્રંથની જેમ આ પુસ્તકની ઉપજ જ્ઞાન ખાતે ખર્ચાવાની છે. જેને હિસાબ શેઠ મેટા રૂગનાથજી અને જેતાજી સાંકળા, રાખે છે.
આ પુસ્તક છપાવવા માટે પૂનાના વાસણના વેપારી શેઠ ખેમચંદજી અચલાજી અને શેઠ ભબુતમલજી લીલાચંદજીએ એકેક હજાર રૂપિયા આપ્યા છે તે માટે તેઓ ધન્યવાદને પાત્ર છે.
પ્રકાશકે.