Book Title: Mahavrato Ane Adhyatmik Lekhmala
Author(s): Sha Ratanchand Shankarlal
Publisher: Sha Ratanchand Shankarlal

View full book text
Previous | Next

Page 9
________________ જેમ સ્થાનાંગના આ વ્યાખ્યામાં ભાષાની દુગમતા તેમ લેખેમાંય વાકયેની દીર્ધતા મારા જેવા અલ્પમતિને તેનું તાત્પર્ય સમજવા મુશ્કેલીભરી તે ખરીજ. ન્હાના-ટૂંકા સરળ વાક, ભાષા સાદી અને શબ્દોય પુનરૂકિત ન થાય તેવી રીતે જવામાં આવે તે બાળજીને અર્થ તરત ખ્યાલમાં આવવાથી તેને સાર સમજવામાં સુગમતા થાય. આ. શ્રીને શીખામણ આપવા આ કહેવાતું નથી પણ અમારી આ ફરિયાદ છે. આ વ્યાખ્યાનની પ્રેસકોપી ઘણું જ અશુદ્ધ અને અસંગત અર્થવાળી મુનિ ગુણસાગરજી તરફથી મળેલી, તેમાં અનેક સ્થાને “જ્ઞાન પ્રવા રચામાર વાનર જેવું સુધારે કરતાં મુનિ ક્ષેમકરસાગરજી તરફથી થયેલું તેવા અને બીજા સ્થાને પણ યોગ્ય સુધારે યથામતિ કરવામાં આવે છે. છતાં કયાંક અસંબદ્ધ કે દેશનાકારના આશય વિરૂદ્ધ થવા પામ્યું હોય અથવા છપાવતાં કંઈ ભૂલ મતિમંદતાથી રહી હેય તે તે માટે વ્યાખ્યાનદાતાની અને વાંચની ક્ષમા યાચું છું. આઠ લેખેના શીર્ષક “વ્યાખ્યાન” છપાયા છે તેના બદલે બધે “લેખે” એમ વાંચવું. આઠ લેખ છાપવાની “સંદેશ” પત્રના તંત્રીશ્રી નંદલાલભાઈએ ઉદારતાથી રજા આપી છે, બધા ફર્માઓ કાળજીપૂર્વક વાંચી શ્રી. તુળજાશંકર ગૌરીશંકર યાજ્ઞિકજીએ શુદ્ધિપત્રક બનાવી આપ્યું છે અને પં. શ્રી. મફતલાલભાઈ ૪. ગાંધીએ મોડામડાય પિતાને સમય ગાળી યુફે તપાસવા

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 644