Book Title: Mahavrato Ane Adhyatmik Lekhmala Author(s): Sha Ratanchand Shankarlal Publisher: Sha Ratanchand Shankarlal View full book textPage 7
________________ મહાવતેનું વર્ણન કર્યું, તેનું સ્વરૂપ અને નિયતકમના કારણે વગેરે મહાવતેને લગતું કહેતાં પ્રાસંગિક પણ કેટલીક મહત્વની બાબતો આ ગ્રંથમાં જણાવી છે. આ વ્યાખ્યાને વાંચવાથી દેશનાકારની અજોડ પ્રતિભા પ્રગલભબુદ્ધિ, તલસ્પર્શી વિચારણા અને આગમની ગુને ઉકેલવાની અપૂર્વ કળા અજબ છે એમ જણાયા વગર ન જ રહે. ગયા બે ત્રણ સદીવાળા અલ્પકાલીન યુગમાં મહેપાધ્યાય ન્યા. આ. શ્રી યશોવિજયજી મહારાજ પછી આ આચાર્ય ભગવંત એક અસાધારણ કટિના મહાપુરૂષ હતા એમ કહેવામાં અતિશયોકિત નહિ ગણાય, તેમજ બીજા કેઈનેય હલકા ચીતરવાને ઉદ્દેશ પણ નથી, પણ મારી માન્યતા મુજબ વસ્તુનું સ્વરૂપ દર્શાવવા હેતુ છે, ભવ્યાત્માએ એવા વિદ્વત્નમાળાના એક અણમેલ જવાહિરના ગુણેની ઘણી ઘણું અનુમોદના કરી આત્માને ઉન્નત બનાવે એ ભાવના છે. આ ગ્રંથમાં બીજે વિભાગ આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજીએ લખેલા આઠ લખે છે. તે વાંચી ને તે શું પણ અજેન કેળવાયેલ મોટો વર્ગ પણ મંત્રમુગ્ધ બને એ કંઈ સામાન્ય ન ગણાય. વ્યાખ્યાનદાતા તરીકે આજે અજોડ ગણાતા આ આચાર્યદેવની દેશના એટલે વૈરાગ્યનું અખંડ ઝરણું કહેવાય, કે જેનું પાન કરી અનેકાનેક આત્માએ મુકિતના મુસાફર બન્યા છે. આશ્ચર્ય તો એ છે કે પહેલાના તેઓશ્રીના અનેક કટ્ટર વિરોધીઓ પણ આજે તેઓને પરમ તારક માની તેઓના ચરણમાં પ્રાણ પાથરવા તત્પર થાય એ તેઓશ્રીનાPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 644