Book Title: Mahavrato Ane Adhyatmik Lekhmala Author(s): Sha Ratanchand Shankarlal Publisher: Sha Ratanchand Shankarlal View full book textPage 6
________________ પણ તે ન કહે છતાં મુક્તિમાર્ગે લાવ. સંસારથી તારનારી અણમેલ ચીજ મળી હોય અને તેને જે અમૂલ્ય માનતો હોય તેનું જ હદય બીજાઓને કેમ ન મળે એમ આપવાની વિચારણામાં પરોપકારબુદ્ધિવાળું હેય. બાળક લૂંટાતો હોય તે વખતે બૂમ પાડી પોલીસને બેલાવવા જેટલી સમજણ તેને હેતી નથી, પણ પોલીસ તે તેને લૂંટાતો બચાવવા દોડે જ, તેમજ વિષયકષાવમાં રક્ત જીવે પિતાની ખરાબ દશા, સંસારની કાળી બાજુને, કર્મની સતામણને નથી જાણી શકતા, છતાં પોપકારી જ્ઞાનીઓ તે આપણને જણાવે જ પિતાને મળેલું બીજાને આપવામાં તત્પર જ હેય. મને મળેલું શાસન બીજાને પમાડું, સમ્યત્વધર્મ પ્રાપ્ત કરાવું એ ભાવનાથી ગણધરે દ્વાદશાંગીને રચે છે. બાહ્ય-જડ ચીજ આપવાથી ઓછી થાય માટે તે દેવામાં ખેવાને ભય રહે છે, જડ ચીજો જેમ દુર્લભ તેમ ન આપવાની બુદ્ધિ વધારે, આપતાં સંકેચ વધુ. પરંતુ ધર્મ -સમ્યક્ત્વ-ભાવ એ આપતાં જવાવાળા નથી, સમક્તિદીપકથી લાખે સમ્યક્ત્વદીપ પ્રગટે, અનેક જીવો શાસનસિક બને તેમાં પહેલા દીપકને જરાય ખેવાનું કે એ થવાનું નથી, આવું દેવામાં કંજુસાઈ કરે તે ઉપકારને સમજતા નથી. ગણધર મહારાજા પિતાને ધર્મરૂપી ચિત્રાવેલ મળેલી માને છે, તે બીજાને ન દઉં તો કમનસીબ ગણાઉં, એ માન્યતાવાળા હોવાથીજ ગણધરની દાનશાળા તે બાર અંગોની રચના કહેવાય. તેમાં પ્રથમ આચાર સુધારવા આચારાંગ, વિચારે સુધારવા સૂયગડાંગ અને ત્રીજા સ્થાનાંગમાં પદાર્થોનું વર્ગીકરણ કરતાં પાંચમા કાણામાં પંચPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 644