________________
સેાળમા ભવઃ વિશ્વભૂતિની કથા
શાંત થવાનેા કે ક્રી વિચાર કરી જોવાને વખત મળતા.
૨૩
જ નથી
અસ્તુ. મરતા લગી ક્રોધનું જ રટણ કરતા વિશ્વભૂતિ મર્યાં બાદ મહાશુક નામે સ્વર્ગોમાં ઉત્પન્ન થયા. તે ૧૭મે ભવ.
* આ જગાએ એક ખીતા ધ્યાનમાં રાખવા જેવી છે, અને તે એ કે, કેટલાય ભવા બાદ મરીચિને જીવ પડેલી વાર આ ભવમાં જૈન તપસ્વીની દીક્ષા લે છે. તપસ્યાન ઉગ્ર મા` એક બાજુથી જેમ જલદી ફળ પ્રાપ્ત કરાવનાર હોય છે, તેમ બીજી બાજુથી તેનાં લચસ્થાને પણ તેટલાં જ ઉગ્ર હોય છે. અને તેથી જ જૈન માર્ગમાં તપની સાથે ‘સચમ’ (માસિક સચમ - ક્રોધાભાવ ક્ષમા-અહિંસા ) ને આટલું બધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય, એમ ૉગ છે.
બનવા