Book Title: Lekh Sangraha Part 02
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 13
________________ ( ૧૦ ) વર્ષમાં કાળધર્મ પામ્યા. ગુરુજીના વિરહ પછી ડિલ ગુરુભાઇની પરવાનગીથી મુનિ શ્રી કપૂરવિજયજી વિહાર કરતાં ' વળાના પાદર પર થઈ મારામાર ‘ પચ્છેગામ ’ ગયા. નદી પર સવારમાં ન્હાવા આવેલા બ્રાહ્મણેાએ મુનિશ્રીને દીઠા અને એમાંના ઘણાખરા અમીચંદની દુકાને જતાં આવતાં હાવાથી તેમને એળખી કાઢ્યા. ગામમાં આ વાત તેમના દ્વારા કપિક સર્વત્ર ફેલાઇ ગઇ અને સંઘના મુખીએ ખેપીયેા પચ્છેગામ દોડાવ્યેા. વાત સાચી જણાતાં વળાના શ્રાવકા સારી સંખ્યામાં પચ્છેગામ પહોંચ્યા. વંદન કરી વળા પધારવા વિનંતિ કરી. મુનિશ્રી ‘ વળા ’ પધાર્યા ત્યારે ભક્તિપૂર્વક સામૈયુ કરી મહારાજશ્રીને ત્રણ દિવસ વળામાં ક્યા. એ ત્રણે દિન આંગી, પૂજા, વ્યાખ્યાન અને નવકારશી આદિ ધર્મકરણીમાં પસાર થયા. વિદ્વાન્ મુનિરાજની ઉપદેશશૈલીથી આકર્ષાઇ વ્યાખ્યાનમાં જૈનેતા પણ આવતા. નામદાર ઠાકાર સાહેબ વખતસિંહજી તથા દિવાન સાહેબ લીલાધરભાઈ પણ પધારેલા અને તેમના સચાટ ઉપદેશથી છક થઇ ગયેલા. તે વખતે હ ભેર મેલેલા કે આવું રત્ન વળા ’માં પાક્યુ તેથી માત્ર તેમના માત-પિતા કે જૈન સંઘ નહિં પણ સારું · વળા ” ગામ ગૌરવવતુ બન્યુ છે. ' જ ઉપરાંત કચ્છ, તેઓશ્રીના વિહાર કાઠિયાવાડ, ગુજરાત કાશી અને ઉત્તર હિંદમાં પણ થયા છે. તેમનામાં રહેલ ત્યાગવૃત્તિ, ચારિત્રપાલનમાં એકતારતા અને અમાપ શાંતવૃત્તિ એટલા પ્રબળ હતાં કે સૌ કોઇને તે પ્રિય થઇ પડતા. તેમના ચરણમાં સ્હેજે આગ તુકનુ મસ્તક નમતું. ખટપટનું નામ સરખું પણ જેમને અકારું લાગતુ, તેા પછી તેમના ચામાસામાં કોઇ સ્થળે સપની ચીનગારી ઊચાનું સંભળાય જ કયાંથી ? તેઓ જ્યાં

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 376