________________
મૂળ તથા ભાષાંતર.
અર્થ–(તે) તે ઉપર કહેલા (ધૂરા) સ્થૂલ અણુઓ-કકડાઓ (સ્કેવિ દુ) ચાર કેશ પ્રમાણ પલ્યને વિષે ભય સતા પણ (તળે વિ) સર્વ મળીને (સંવિઝા જેવ) સંખ્યાતા જ, (હુતિ) થાય છે તેથી (તે) તે (શિ) એક એક અણુ (કકડા)ના (1 ) અસંખ્યાતા (સુ) સૂક્ષ્મ (૩) કકડા (પmg) કલ્પવા.
ભાવાર્થ–ઉપર જે સૂચની ગણનાએ એક ઉસે ધાંગુલના રમખડે વીશ લાખ, સતાણુ હજાર, એક સને બાવન થયા છે. તેને એક હાથમાં સમાતી સંખ્યા કરવા માટે ચોવીશે ગુણતાં પાંચ કોટિ, ત્રણ લાખ, એકત્રીસ હજાર, છ સો ને અડતાળીશ (૫૦૩૩૧૬૪૮) થાય છે. તેને એક ધનુષમાં સમાતી સંખ્યા કરવા માટે ચારે ગુણતાં વીશ કટિ, તેર લાખ, કવીશ હજાર, પાંચસે ને બાણુ (૨૦૧૩૨૬૫૯૨) થાય છે. તેને એક કેશમાં સમાતી સંખ્યા કરવા માટે બે હજારે ગુણતાં ચાળીશ હજાર બસ ને પાંસઠ કોટિ, એકત્રીશ લાખ ને ચોરાશી હજાર (૪૦૨૬૫૩૧૮૪૦૦૦) થાય છે. તેને એક એજનમાં સમાતી સંખ્યા કરવા માટે ચારે ગુણતાં એક લાખ એકસઠ , હજાર ને એકસઠ કોટિ, સતાવીશ લાખ ને છત્રીસ હજાર ( ૧૬૧૦૬૧૨૭૩૬૦૦૦ ) થાય છે અર્થાત્ સૂચની ગણનાએ એક યોજનમાં આટલા રમખંડ સમાય છે. આ સંખ્યાને એક ચીજનનું ચતુરસ્ત્ર પ્રતર કરવા માટે એ જ સંખ્યાવડે ગુણવાથી પચીશ સે ને ચેરાણુ કેટકેટિ કેટિ, સાત લાખ તેત્રીશ હજાર આઠ સો ને ત્રેપન કેટકટિ, પાંસઠ લાખ ચાળીશ હજાર પાંચ સો ને ઓગણોતેર કટિ અને સાઠ લાખ થાય છે. ત્યારપછી ઘન કરવા માટે આ આંકને પૂર્વના જ અંકવડે ગુણવાથી એકતાળીશ કરોડ, અઠ્ઠોતેર લાખ, ચાર હજાર, સાત સે ને ત્રેસઠ એટલી કેટકટિ કટાકોટિ તથા પચીશ લાખ, અદ્યાશી હજાર, એક સે ને અઠ્ઠાવન એટલી કટાકોટિ કોટિ તથા બેંતાળીશ લાખ, સીતેર હજાર, આઠ સો ને પીસ્તાળીશ કેટકેટિ, તથા ચાળીશ લાખ, પચીશ હજાર ને છ સૌ કટિ, આટલા ખંડે ઘન કરેલા ચતુરસ એજનના થાય છે. હવે ચરસ,
જનવાળા ઘનયોજનને વૃત્તઘન કરવા માટે આ જ રાશિને ઓગણશે ગુણતાં આ પ્રમાણે અંક આવે.–૭૪૮૨૯૦૫૦૧૯૧૭૫૦૧ર૭૯૦૬૩૪૦૮૬૪૦૦૦૦૦૦૦૦૦ આ અંકને ચોવીશે ભાગ દેતાં તેત્રીશ કટિ, સાત લાખ, બાસઠ હજાર, એક સે ને ચાર એટલી કેટકટિ કોટકેટિ, તથા વીશ લાખ, પાંસઠ હજાર છસો ને પચીશ એટલી કટાકેટિ કોટિ તથા બેંતાળીસ લાખ, એગણીશ હજાર, નવ સે ને સાઠ એટલી કેટકેટિ, તથા સતાણુ લાખ, ત્રેપન હજાર ને છ સો કેટિ થાય છે. આ સમવૃત્ત યોજનપ્રમાણ પત્યમાં રહેલા સર્વ સ્થૂળ રમખંડેની સંખ્યા જાણવી. આટલી સંખ્યા હોવાથી આ સ્થળ રમખંડે સંખ્યાતા કહ્યા છે. તેને અસંખ્યાત કરવા માટે તે દરેક સ્થૂળ રમખંડના અસંખ્યાતા સૂક્ષ્મ કકડાની કલ્પના કરવી. (૪). - હવે આ અસંખ્યાતા સૂફમ રમખંડને પલ્યોપમ થાય છે તે કહે છે –