________________
મૂળ તથા ભાષાંતર. હવે જંબૂદ્વીપમાં આવેલા કુલપર્વત અને ક્ષેત્રોના વિચારને કહે છે– जबूदीवो छहि कुल-गिरिहिं सत्तहि तहेब वासेहिं। पुव्वावरदीहहिं, परिछिन्नो ते ईमे कैमसो॥२१॥
અર્થ?—( ) જંબુદ્વીપ ( Tળાવી€) પૂર્વ-પશ્ચિમ લાંબા (છર્દિ) છ (સુરુજિર્દિ) કુલગિરિવડે (તહેવ) તથા (સત્તા િ) સાત (વાર્દિ) વર્ષોવડે એટલે ક્ષેત્રોવડે ( છિ ) વિભાગ કરાયેલો છે, (તે) તે કુલગિરિ તથા ક્ષેત્રો (મો) અનુક્રમે (મે) આ પ્રમાણે છે. તેમના નામ અનુક્રમે કહે છે. (૨૧)
પ્રથમ કુલગિરિનાં નામ કહે છે – हिमवंसिहरी महाहिमव-रुप्पि णिसंढो अ णीलवंतो अ। बाहिरओ दुदु गिरिणो, उभओ वि सवेइआ सव्वे ॥२२॥
અર્થ –દક્ષિણ તરફ (મિ) હિમવાન પર્વત અને ઉત્તર દિશાએ (હિ) શિખરી પર્વત છે, (મહિમવ9િ) દક્ષિણમાં મહાહિમાવાન અને ઉત્તરમાં રૂફમી પર્વત છે, (૫) તથા (જસ) દક્ષિણમાં નિષધ (૩) અને ઉત્તરમાં (ઈસ્ટર્વતો) નીલવાન પર્વત છે. આ પ્રમાણે ( હિરો ) બહારથી (સુકું) બેબે (જિતિ) પર્વત સરખા છે તેથી તે પર્વતે યુગ્મી કહેવાય છે. (૨) તે સર્વે એટલે છએ પર્વત (ામ વિ) બન્ને બાજુએ ( ૩) વેદિકા સહિત છે. તે વેદિકાઓ જગતીની ઉપર રહેલી વેદિકા જેવી છે. ( ૨૨.)
હવે ક્ષેત્રોનાં નામ કહે છે –
भरहेरवय त्ति दुगं, दुंगं च हेमवयरण्णवयरूवं । हैरिवासरम्मयदुर्ग, मज्झि विदेहु त्ति सग वासा ॥२३॥
અર્થ:– માવા રિ) ભરત અને એરવત એ (સુ) બે ક્ષેત્ર તુલ્ય છે, (૪) અને (હેવિયરdવયર્વ) હૈમવંત અને ઐરણ્યવતરૂપ (સુi) બે ક્ષેત્રો તુલ્ય છે, (રિવારમાસુ ) હરિવર્ષ અને રમ્યક એ બે ક્ષેત્રો તુલ્ય છે, તથા (માર્જ) મધ્ય (વિષે રિ) વિદેહ નામે ક્ષેત્ર છે, એ પ્રમાણે (સા) સાત (વાવ) ક્ષેત્રો છે. (૨૩.)