________________
૬૪
શ્રી લઘુક્ષેત્રસમાસ.
વાપીનાં નામે આ પ્રમાણે–ઈશાન ખૂણામાં રહેલા પ્રાસાદની ફરતી-નંદાત્તરા ૧, નંદા ૨, સુનંદા અને નંદિવધિની ૪ એ નામની વાવ છે. અગ્નિ ખૂણામાં રહેલા પ્રાસાદની ફરતી નંદિષેણું ૧, અમોઘા ૨, ગેસ્તૃપા ૩ અને સુદર્શના ૪ એ નામની વાવો છે. મૈત્ય ખૂણાના પ્રાસાદની ફરતી ભદ્રા ૧, વિશાલા ૨, કુમુદા ૩ અને પંડરીકિણી ૪ એ નામની વાવો છે અને વાયવ્ય ખૂણામાં રહેલા પ્રાસાદની ફરતીવિજયા ૧, વૈજયંતી ૨, જયંતી ૩ અને અપરાજિતા એ નામની વાતો છે. (૧૨૨). હવે નંદનવનના પ્રદેશને વિષે મેરૂને વિસ્તાર કહે છે –
वसहस णवसयाई, चउपण्णा छञ्चिगारहाया य । णंदणबहिविक्खंभो, सहसूणो होई मज्झम्मि ॥१२३॥
અર્થ:—(જીવ ) નવ હજાર (ાવસા૬િ) નવ સો ( RTUTI) ચિપન જન (૨) અને ઉપર (છાયા) અગ્યારિયા છ ભાગ (૫૪) આટલો (iાહિત્રિો ) નંદનવનને બહારના છેડા સુધીના મેરૂને વિસ્તાર છે. તેને (સલૂળ) એક હજાર ઊભું કરીએ ત્યારે (મઢ્યમિ) મધ્યને એટલે વન સિવાય એકલા મેરૂને વિસ્તાર (દોર) થાય છે. તેથી ૮૯૫૪ મધ્યને વિસ્તાર છે. તે આ રીતે–સમભૂતળાથી ૫૦૦ એજન ઉંચે નંદનવન છે તેથી ૫૦૦ને અગ્યારે ભાંગતા ૪૫ યાજન અને અગ્યારીયા પાંચ ભાગ આવે છે. તેને સમભૂતળાના વિસ્તારના દશ હજાર જનમાંથી બાદ કરવા છે તેથી ૯૯૫૪ જન વન સહિત મેરૂને વિસ્તાર થયો. તેની પરિધિ ૩૧૪૭૯ જેજન થાય છે અને એકલા મેરૂને વિસ્તાર ૮૯૫૪ યોજન છે તેની પરિધિ ૨૮૩૧૬ યોજન થાય છે. (૧૨૩).
હવે ભદ્રશાલ વનનું સ્વરૂપ કહે છે – तदहो पंचसएहि, महिअलि तह चेव भद्दसालवणं। णवरमिह दिग्गइ च्चिअ, कूडा वणवित्थरंतु इमं ॥१२४॥
અર્થ:–નત) તે નંદનવનની નીચે (વરસાર્દિ) પાંચ સો જન જઈએ ત્યારે (માહિસ્ટિ) પૃથ્વીતળને વિષે ( તદ ર ) તે જ પ્રકારે એટલે નંદનવનની જેમ (માઢવ) ભદ્રશાલ નામે વન છે. ( ૪) વિશેષ એ છે કે-(૬) અહીં એટલે આ ભદ્રશાલ વનમાં (હિરા ) દિગ્ગજને આકારે જ (ક) આઠ કૂટો છે એટલે કે આઠ કરિકૂટ છે. (૪) પુન: વળી (વાસ્થ) વનનો વિસ્તાર () આ પ્રમાણે હવે પછીની ગાથામાં કહ્યા પ્રમાણે છે. અહીં ભદ્રશાલ વનમાં મેરૂની ચારે દિશાઓ શીતાદા અને શીતા એ બે નદીઓના પ્રવાહ રૂધી છે તેથી ચાર દિશામાં ચાર જિનભવન નથી, પરંતુ નદીના કિનારાની પાસે જિન ભવનો છે, અને ચાર પ્રાસાદો ગજદંતગિરિની પાસે છે, તથા તે ભવને