________________
શ્રી લઘુક્ષેત્રસમાસ. धणु हिमवे कलचउरो, पणवीस सहस्स दुसय तीसहिआ।
बाहा सोलद्ध कला, तेवण्ण सया य पण्णहिआ ॥ ६॥ અર્થ–પચીસ હજાર, બસો ને ત્રીશ પેજન ઉપર ચાર કળા એટલું ક્ષુલ્લહિમાવાન પર્વતનું ધનુપૃષ્ઠ છે, તથા ત્રેપનસો ને પચાસ યેાજન ઉપર સોળમી કળા અર્ધ એટલે સાડી પંદર કળા, એટલી ક્ષુલ્લહિમવાનની બાહા છે. (૬).
अडतीस सहस सग सय, चत्ता धणु दस कला य हेमवए ।
बाहा सत्तट्टि सए, पणपण्णे तिणि अ कलाओ ॥७॥ અર્થ–આડત્રીસ હજાર, સાત સે ને ચાળીશ જન ઉપર દશ કળા. એટલું હૈમવંત ક્ષેત્રનું ધનુપૃષ્ઠ છે, તથા તેની બાહો સડસઠ સો ને પંચાવન જન ઉપર ત્રણ કળા જેટલી છે. (૭).
धणु महहिमवे दस कल, दो सय तेणउ अ सहस सगवण्णा ।
बाहा बाणउअसए, छहत्तरे णव कलद्धं च ॥८॥ અર્થ–સતાવન હજાર, બસો ને ત્રાણુ જન ઉપર દશ કળા, એટલું મહાહિમાવાન પર્વતનું ધનુપૃષ્ઠ છે અને તેની બાહા બાણ સો ને છોતેર જન ઉપર નવ અને અર્ધ એટલે સાડી નવ કળા જેટલી છે. (૮).
चुलसी सहसा सोलस, धणु हरिवासे कलाचउक्कं च ।।
बाहा तेर सहस्सा, तिण्णिगसट्ठा छ कल सद्धा ॥९॥ અર્થચોરાશી હજાર ને સોળ જન ઉપર ચાર કળા એટલું હરિવર્ષ ક્ષેત્રનું ધનુપૃષ્ઠ છે અને તેની બાહા તેર હજાર, ત્રણ સો ને એકસઠ જન ઉપર સાર્ધ છે એટલે સાડા છ કળા જેટલી છે. ૯).
णिसह धणु णव कला लक्ख, सहस चउवीस तिसय छायाला ।
बाहा पण्णट्ठि सयं, सहस्स वीसं दुकल अद्धं ॥ १० ॥ અર્થ_એક લાખ, ચોવીશ હજાર, ત્રણ સો ને છેતાળીશ જન ઉપર નવ કળા, એટલું નિષધ પર્વતનું ધનુપૃષ્ઠ છે, અને તેની બાહા વીશ હજાર, એક સોને પાંસઠ યોજન ઉપર બે કળા ને અધી કળા એટલે અઢી કળા જેટલી છે. (૧૦).
सोलस सहस अड सय, तेसीआ सड्डू तेरस कला य ।
पाहा विदेहमज्झे, धणुपिटुं परिरयस्सद्धं ॥ ११ ॥ અર્થ–સોળ હજાર, આઠ સો ને ચાશી જન ઉપર સાડી તેર કળા, એટલી વિદેહાધની બાહ. છે, અને તેનું ધનુપૃષ્ઠ જબૂદ્વીપની પરિધિથી અર્ધ