________________
મૂળ તથા ભાષાંતર.
૧૨૫ કેટલી હશે? તે જાણવા માટે ઉપર કહેલો જે ગિરિના વિસ્તારને અંક (૭૬૦) છે તેને સવર્ણ કરવા માટે ૭૬૦ ને ૫ વડે ગુણતાં ૭૨૨૦૦ થાય, તેમાં ૮૦ ભેળવતાં ૭૨૨૮૦ થાય. પછી આ પ્રમાણે ત્રિરાશિ માંડવી-૯૫૦૦૦-૭૦૦-૭૨૨૮૦. અહીં સરળતા કરવા માટે ત્રણે અકેમાંથી સર્વ શૂન્ય કાઢી નાંખવી ત્યારે-૯૫-~૭૨૨૮ રહે. પછી વચલા અંકને છેલ્લા અંક સાથે ગુણતાં ૫૦૫૬ થાય. આ પ્રતિભાગ આવ્યા, તેથી પહેલી રાશિને પણ ૯૫ વડે ગુણું પ્રતિભાગ કરવા. તેમ કરવાથી એટલે કે પહેલી રાશિ ૯૫ છે તેને ૫ વડે ગુણવાથી ૯૦૨૫ થયા. આ અંકવડે ઉપરના ૫૦૫૯૬ અંકને ભાંગ. ત્યારે ભાગમાં ૫ યોજન આવે છે અને શેષ ૫૪૭૧ રહે છે. તેને ૫ વડે ભાંગવાથી ભાગમાં પ૭ કળા આવે છે. બાકી પદ વધે છે તે અધ ઉપરાંત હોવાથી એક અંક ગણી પ૭ માં ઉમેરવાથી ૫૮ કળા થાય છે, તેથી મધ્ય દિશાએ જન ૫ અને કળા ૫૮ એટલી જળવૃદ્ધિ છે, આ જળવૃદ્ધિને (૫-૬ ને) ૯૯૯-માંથી બાદ કરતાં બાકી ૯૬૩-9ણ રહે છે. આટલું લવણશિખાની દિશા તરફ જળ ઉપર રહેલા (દેખાતા) ગિરિનું પ્રમાણ સિદ્ધ થયું.
તે આઠે પર્વતને મૂળ વિસ્તાર જે ૧૦૨૨ જન છે તેને પરિધિ ૩ર૩ર જન થાય છે અને શિખર ઉપરને વિસ્તાર ૪૨૪ જન છે તેને પરિધિ ૧૩૪૧ યોજન થાય છે.
તથા તે આઠે પર્વતનું પરસ્પર આંતરૂં ૭૨૧૧૪ યોજના અને એક જનના આઠ ભાગ કરીએ તેવા ૩ ભાગ જેટલું છે. તે જાણવાને ઉપાય આ પ્રમાણે – જંબુદ્વીપની જગતીથી ૪૨૫૧૧ યાજન લવણસમુદ્રમાં જઈએ ત્યારે તે ઠેકાણે પર્વતના વિષ્કભને મધ્યભાગ છે. ત્યાં લવણસમુદ્રને વૃત્ત વિષંભ ૧૮૫૦૨૨
જન છે. તેને પરિધિ કરીએ ત્યારે ૫૮૫૦૯૧ યાજન થાય છે. તેમાંથી આઠે પર્વતોનો તે સ્થાને ૧૦૨૨ જન વિકૅભ છે તેને આઠગુણો કરતાં ૮૧૭૬ - જન થાય છે. તે બાદ કરવાથી ૫૭૬૯૧૫ પેજન રહે છે. તેને આઠે ભાંગવાથી ભાગમાં ૭૨૧૧૪ જન આવે છે. બાકી શેષ ૩ રહે છે તેના આઠીયા ભાગ કરવા માટે આઠે ગુણતાં ૨૪ થાય, તેને આઠે ભાંગતાં ભાગમાં ૩ આવે છે તેથી આઠીયા ત્રણ ભાગ અધિક સમજવા. તે ઉપર બતાવ્યા છે. (૧૬).
હવે બે ગાથાવડે અંતરદ્વીપ કહે છેहिमवंतंता विदिसी-साणाइगयासु चउसु दाढासु । सग सग अंतरदीवा, पढमचउकं च जगईओ ॥१७॥२११॥
૧ લાખ ઘોજનને જંબુદ્વીપ અને બંને બાજુ ૪૨૫૧૧ લવણસમુદ્રના તેને બમણા કરતાં ૮૫૦૨૨ જન. કુલ ૧૮૫૦૨૨ યોજન.