Book Title: Laghu Kshetra Samas Prakaranam
Author(s): Ratnashekharsuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 173
________________ શ્રી લઘુક્ષેત્રસમાસ. અર્થ?—() નદી, (૬) કહ, () મેઘ, (જિમ) મેઘની ગર્જના, વીજળી, (નાજિ) બાદર અગ્નિ, (વિવાદ) જિનાદિક એટલે તીર્થકર, ચક્રવતી, બળદેવ, વાસુદેવ વિગેરે ઉત્તમ પુરૂષ, (રકમમરા) મનુષ્યને જન્મ અને મરણ તથા (વટાકાળાદિક એટલે મુહૂર્ત, પ્રહર, દિવસ, રાત્રિ, માસ, વર્ષ વિગેરે કાળની ગણના અને આદિ શબ્દથી ચંદ્ર-સૂર્યનું ગ્રહણ વિગેરે (Tચઢવવોr) પસ્તાળીસ લાખ યોજનપ્રમાણવાળા (ત્તિ) મનુષ્યક્ષેત્રને (મુp) છોડીને (પુ ) આગળ એટલે મનુષ્યક્ષેત્રની બહાર (m) નથી (૧૫). . ॥ इति लघुक्षेत्रसमासविवरणे पुष्करवरार्धाधिकारः पञ्चमः ॥ હવે ઈષકાર ઉપર રહેલા જિનચૈત્યને કહે છે – चउसु वि उसुआरेसुं, इकिकं णरणगम्मि चत्तारि । कूडोवरि जिणभवणा, कुलगिरिजिणभवणपरिमाणा॥१॥२५७॥ અર્થ-ધાતકીખંડના બે અને પુષ્કરાઈના બે મળીને (૨g વિ) ચારે (સુ કું) ઈષકાર પર્વત ઉપર ચાર ચાર ફૂટ છે, તેમાં છેલ્લા છેલ્લા સિદ્ધકૂટ નામના કૂટ ઉપર (વિ) એક એક જિનભવન છે, તથા (૨ ) માનષોત્તર પર્વત ઉપર (રત્તર) ચાર ( ર) કૂટ છે તેના ઉપર ચાર (નિાપામવ) જિનભવને છે. તે સર્વે-આઠે જિનભવને ( ર) કુલગિરિપર રહેલા (સિમરિમાળા) જિનભવનની જેટલા પરિમાણવાળા છે એટલે કે પચાસ જન લાંબા,પીશજન પહોળા અને છત્રીશ જન ઉંચા જિનચે છે. (૧) જિન ભવનને પ્રસ્તાવ હેવાથી નંદીશ્વર, કુંડલ અને રૂચકદ્ધીપમાં રહેલા જિનભવને કહે છે – तत्तो दुगुणपमाणा, चउदारा थुत्तवण्णिअसरूवे । णंदीसरि बोवण्णा, चंउ कुंडेंलि अगि चत्तारि ॥ २॥२५८॥ અર્થ –(ત) તે ઈષકાર પર્વત પર રહેલા જિનભવનેથી (ડુગુપમાળા) બમણું પ્રમાણવાળા એટલે સો જન લાંબા, પચાસ જન પહોળા અને તેર જન ઉંચા (રડા) ચાર દ્વારવાળા (વઘઇ) બાવન જિનાલયે (ઘુત્તorસરવે) પૂર્વાચાર્યોએ સ્તોત્રવડે જેનું સ્વરૂપ વર્ણન કર્યું છે એવા ( વીરિ) આઠમા નંદીશ્વરદ્વીપને વિષે છે, તથા (કુહઢિ) કુંડલદ્વીપને વિષે કુંડળને આકારે

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202