________________
શ્રી લઘુક્ષેત્રસમાસ. અર્થ-(ચંદનામહિં ) રત્નશેખર નામના (સૂરિ ) આચાર્ય (૪) જે (અથવ) પોતાને માટે જ (ત્તિવિવર) મનુષ્યક્ષેત્રની અપેક્ષાવાળું (પ ) આ પ્રકરણ () રહ્યું છે, અને () ઉત્તમ પુરૂએ (સંરોહિ) સમ્યક્ઝકારે શુદ્ધ કર્યું છે, (૪)તે આ પ્રકરણ (ર) લેકને વિષે ( પુરાવા) કુશળ અને આનંદમય(તિરું) પ્રસિદ્ધિને ( ક) પામે. (૭).
ટીકા પ્રશસ્તિનું ભાષાંતર આ પ્રમાણે શ્રી રત્નશેખર નામના સૂરિએ શાસ્ત્રમાંથી ઉદ્ધરીને કેટલાક દ્વીપ અને સમુદ્રના લેશમાત્ર વિચારના વિવરણને લખ્યું છે. (૧) અત્યંત મૂઢબુદ્ધિવાળા છતાં પણ મેં જે આ વિવરણ કાંઈક લખ્યું છે, તેમાં બૃહતક્ષેત્રસમાસના ટીકાકાર શ્રીમલયગિરિ મહારાજને સમગ્ર પ્રસાદ છે. (૨) આ વિવરણ લીંબડા અને કદંબના જેવું છે તે પણ શ્રીમલયગિરિના વચનરૂપી ચંદનવૃક્ષના પ્રભાવથી નૈરવનું સ્થાન થશે. (૩) આ ગ્રંથમાં મારાથી જે કાંઈપણ અશુદ્ધ કે શાસ્ત્રવિરૂદ્ધ લખાયું હોય તે સર્વ ઉત્તમ આચાર્યોએ મારાપર કૃપા કરીને સુધારવું. (૪) શુદ્ધદષ્ટિવાળા-સમ્યગ્દર્શનવાળા, જ્ઞાનવંત, ચારિત્રવંત અને ઉત્તમ તપસ્વી એવા શ્રીઅરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ સર્વના કલ્યાણને માટે થાઓ. (૫)
इति लघुक्षेत्रसमासर्नु विवरण समाप्त.
इति स्वोपज्ञविवरणसहितलघुक्षेत्रसमास प्रकरण.