Book Title: Laghu Kshetra Samas Prakaranam
Author(s): Ratnashekharsuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 176
________________ . મૂળ તથા ભાતર. અલેકવાસી આઠ આઠ મળીને કુલ છપ્પન દિલ્ફમારીઓ છે. તે તીર્થંકરના જન્મ વખતે આવીને તેનું સૂતિકર્મ કરી જાય છે. (૪) હવે ગ્રંથકાર આ ક્ષેત્રસમાસ ગ્રંથને ઉપસંહાર-સમાપ્તિ કરતાં કહે છે— इइ कइवयदीवोदहि-विआरलेसो भए विमइणाविं। लिहिंओ जिणगणेहरगुरु-सुअसुअदेवीपसाएण ॥५॥२६१॥ અર્થ—(૪) આ ઉપર કહ્યા પ્રમાણે (રાય) કેટલાક (રોહિ) દ્વિીપ અને સમુદ્રને (વિમાનો) લેશમાત્ર–સંક્ષિપ્ત વિચાર ( વિવિ ) બુદ્ધિરહિત એવા પણ (અપ) મેં એટલે રત્નશેખરસૂરિએ (વિ) તીર્થકરના, () ગોતમસ્વામી, સુધર્માસ્વામી વિગેરે ગણધરના, (9) જિનભદ્રગણિ, મલયગિરિ, વાસેન અને હેમતિલકસૂરિ વિગેરે ગુરૂઓના, (૬) કૃતના ( પી) અને શ્રુતદેવીના એટલે સરસ્વતીના (પાપળ) પ્રસાદે કરીને (ત્રિહિ) બસો ને એકસઠ (૨૬૧) ગાથાવડે લખે છે. (૫). હવે સમાસિને પ્રગટ કરતા સતા કહે છે– सेसाण दीवाण तहोदहीणं, विआरवित्थारमणोरेपारं । सयों सुआओ परिभावयंतु, सव्वं पि सव्वन्नुमइक्कचित्ता ॥६॥ અર્થ – સંપાળ) શેષ એટલે પૂર્વે જે મેં કહ્યા તેથી બાકી રહેલા (ફીવાળ) અસંખ્યાતા દ્વીપ (ત) તથા (ડી) સમુદ્રના (ગોપ) પાર ન પમાય એવા (વિમાનવિચાર) વિચારના વિસ્તારને (સવા) સર્વદા (જુના) શાસ્ત્રથકી (સવનુમધિચિત્તા) સર્વજ્ઞના મતમાં એક ચિત્તવાળા ભવ્ય પ્રાણીઓ (વર્ષ ૨) સંપૂર્ણપણે ( ભાવવંતુ) જાણે. એટલે કે સર્વસના મતમાં એકચિત્ત હોવાથી અનુક્રમે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી હસ્તતળમાં રહેલા મોટા આમળાના ફળની જેમ જાણે અને અન્ય પાસે પ્રરૂપણ કરે. (૬). सूरीहि जं रेयणसेहरनामएहि, अपत्थमेव रंइअं रखित्तविक्खं । संसोहिअं पर्यरणं सुंअणेहि लोएँ, पावेउ ते कुसैलरंगमइं पसिद्धिं ॥७॥

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202