________________
મૂળ તથા ભાષાંતર.
૧૪૭
ભદ્રશાલ વન (દુ ) બમણું લાંબુ-પહોળું છે. એટલે કે ધાતકીખંડના ભદ્રશાલ વનની લંબાઈ મેરૂની પૂર્વ-પશ્ચિમ દિશાએ ૧૦૭૮૭૮ જન છે, તેનાથી અહીં બમણી હોવાથી ૨૧૫૭૫૮ જન છે અને દક્ષિણ-ઉત્તર દિશાએ તે જ (૨૧૫૭૫૮) રાશિને અઠક્યાશી (૮૮) વડે ભાગતાં જે આવે તેટલો એટલે ૨૪૫૧ જન અને અઠયાશીયા ૭૦ ભાગ 99 વિસ્તાર છે. તથા (હકુભા) પુષ્કરાઈના મેરૂ અને ઈષકાર પર્વતો (ત જેવ) તે જ પ્રમાણે એટલે ધાતકીખંડના મેરૂ અને ઈષકાર જેવા જ છે. (૨) (પુષ્કરાર્ધમાં ક્ષેત્ર ૧૪, કુલગિરિ ૧૨, મેરૂ ૨, વિજય ૬૪, વક્ષસ્કાર ૩૨, અંતરનદી ૨૪, ભદ્રશાલ વન ૨, ઈષકાર ૨, વિગેરે ધાતકીખંડની જેમ જાણવા. ઈષકાર પર્વત દક્ષિણ અને ઉત્તર દિશાએ ૧૦૦૦ યજન મૂળ અને શિખરને વિષે સરખા પહોળા છે, ૫૦૦ યજન ઉંચા છે અને આઠ લાખ યેજન લાંબા છે. બે મેરૂ ૮૫૦૦૦ જન ઉંચા છે. આને વિસ્તાર ર૨૯ મી ગાથાથી ધાતકીખંડ પ્રમાણે જાણી લે.)
ચાર બાહ્ય ગજદત પર્વતોનું પ્રમાણુ કહે છે – इह बाहिरगयदंता, चउरो दीहत्ति वीससयसहसा। तेआलीस सहस्सा, उणवीसहिआ सया दुण्णि ॥३॥२४४॥
અર્થ:() અહીં એટલે પુષ્કરાઈને વિષે (વાદિત) બે ખંડના બે મેરની બહારની દિશાએ એટલે માનુષેત્તર પર્વતની દિશા તરફ (જશવંત) ગજદંત પર્વતો (વડ) ચાર છે. તે (સીરિ) દીર્ઘ પણાને વિષે (વીસસસા) વિશ લાખ, (તેત્રીસ રક્ષા) તેંતાલીસ હજાર, (પાવી ) ઓગણીશ અધિક, (સયા દુor) બસો એટલે ૨૦૪૩ર૧૯ જન લાંબા છે. (૩).
હવે ચાર આત્યંતર ગજદંત પર્વનું પ્રમાણ કહે છે – अभितर गैयदंता, सोलस लक्खा य सहस छव्वीसा । सोलहिअं सयमेगं, दीहत्ते इंति चउरो वि ॥ ४ ॥ २४५॥
અર્થ–પુષ્કરાર્ધમાં (અમિત૬) આત્યંતર એટલે કાલેદધિની જગતી તરફના (રાજે વિ) ચારે (જયવંતા) ગજદંત પર્વતો (રોસ્ટર રુવા) સોળ લાખ (૨) અને (સદર વીસા) છવ્વીશ હજાર (રોહિ) સોળ અધિક (તમે) એક સો ૧૬ર૬૧૧૬ યાજન ( ) લાંબાણને વિષે (હૃતિ ) છે. આ પ્રમાણે નાના ને મોટા બે ગજદંતા મળીને ૩૬૬૯૯૩૫ જનનું કુરૂક્ષેત્રનું ધનુ પૃષ્ઠ છે. (૪). (તથા કુરુક્ષેત્રની જીવા ૪૩૬૯૧૬ યોજન છે, કુરૂક્ષેત્રનો વિસ્તાર