________________
મૂળ તથા ભાષાંતર.
૧૧ અર્થ–ોંતેર હજાર, નવ સ છે ને એક જન તથા સત્તર કળાને અર્ધ કળા એટલે સાડીસત્તર કળા. આટલી હરિવર્ષ ક્ષેત્રની જીવા છે. (૭).
चउणवइ सहस्साइं, छप्पण्णहियं सयं कला दो य ।
जीवा णिसहस्सेसा, लक्खं जीवा विदेहद्धे ॥ ८ ॥ અર્થ_રાણ હજાર, એક સો ને છપ્પન જન અને ઉપર બે કળા એટલી નિષધ પર્વતની જીવા છે, તથા મહાવિદેહાધની છવા લાખ જનની છે. (૮).
ઈતિ છવા સંગ્રહ ગાથા. હવે ધનુપૃષ્ઠ અને બહાને સંગ્રહ કહે છે –
णव चेव सहस्साई, छावट्ठाई सयाई सत्तेव ।
सविसेस कला चेगा, दाहिणभरहद्ध धणुपीठं ॥१॥ અર્થ-નવ હજાર, સાત સે ને છાસઠ ધનુષ તથા એક કળાથી કાંઈક અધિક એટલું દક્ષિણ ભરતાર્ધનું ધનુપૃષ્ઠ છે. (૧).
दस चेव सहस्साई, सत्तेव सया हवंति तेआला ।
धणुपिटुं वेअड्डे, कला य पण्णरस हवंति ॥२॥ અર્થ-દશ હજાર સાત સો ને તેંતાલીશ યોજન તથા ઉપર પંદર કળા એટલું વૈતાઢય પર્વતનું ધનુપૃષ્ઠ છે. (૨).
सोलस चेव कलाओ, अहिआओ हुंति अद्भुभागेणं ।
बाहा वेअड्डस्स उ, अट्ठासीआ सया चउरो ॥ ३॥ અર્થ–ચાર સો ને અડ્ડયાશી જન ઉપર અર્ધ ભાગે અધિક એવી સોળ કળા એટલે સાડીસેળ કળા. એટલી વૈતાઢ્ય પર્વતની બાહા છે. (૩).
चउदस य सहस्साई, पंचेव सयाई अडवीसा ।
एक्कारस य कलाओ, धणुपिटुं उत्तरद्धस्स ॥४॥ અર્થ–હજાર, પાંચસો ને અઠ્યાવીશ જન તથા ઉપર અગ્યાર કળા એટલું ઉત્તર ભરતાર્ધનું ધનુપૃષ્ઠ છે. (૪).
भरहध्धुत्तरवाहा, अट्ठारस हुँति जोअणसयाई ।
बाणऊअ जोअणाणि अ, अद्धकला सत्त य कलाओ ॥५॥ અર્થ—અઢાર સો ને બાણુ યોજન તથા અર્ધકળા અને સાત કળા એટલે સાડીસાત કળા, એટલી ઉત્તરભરતાર્ધની બાહા છે. (૫).