________________
મૂળ તથા ભાષાંતર.
(જીવંત) નીલવાન ૧, (૩૭) ઉત્તરકુરૂ ૨, (ચંદ્ર) ચંદ્ર ૩, (પૂર્વ) એરવત ૪ અને (માતંતુ) માલ્યવાન ૫. (૪) આ પાંચ દ્રહો શતા નદીના પ્રવાહમાં રહેલા છે. આ સર્વ દ્રહો (પકમમાં ) પદ્મદ્રહની તુલ્ય છે એટલે કે-હજાર ચાજન લાંબા અને પાંચ સે જન પહોળા ( તથા દશ જન ઉંડા ) છે. (જીવ) વિશેષ એ કે (પદુ) આ દશે દ્રહોને વિષે () અધિષ્ઠાયક દે (ટનમાં) દ્રહની સરખા નામવાળા છે એટલે કે નિષધદ્રહનો અધિષ્ઠાયક દેવ નિષધ નામને છે ઈત્યાદિ. (૧૩ર-૧૩૩.)
હવે કુલગિરિ, યમલગિરિ, પાંચ પ્રહ અને મેરૂ એ સર્વનું આંતરૂં કહે છે - अड सय चउतीस जोअ-णाइं तह सेगसत्तभागाओ। इक्कारस य कलाओ, गिरिजमलदहाणमंतरयं ॥ १३४ ॥
અ — સર સર ) આઠ સે ( રડતાલ ) ત્રીશ (૩ ) જન ( તદ ) તથા (ાસામાજ) સાતીયા એક ભાગ સહિત ( સ ) અગ્યાર (ટા) કળા ૮૩૪ર છે આટલું (શિક્ષિકા ) કુલગિરિ, યમલગિરિ, પાંચ દ્રહ અને મેરૂનું () આંતરું છે. તે આ પ્રમાણે -કુરૂનો વિસ્તાર ૧૧૮૪૨
જન અને ૨ કળા છે. તેમાંથી યમલગિરિને વિસ્તાર ૧૦૦૦ જન છે અને પાંચ દ્રહાને મળીને મેરૂ સન્મુખ વિસ્તાર (લંબાઈ) ૫૦૦૦ એજન છે તે મળીને થયેલા ૬૦૦૦ યજન બાદ કરવા. ત્યારે ૫૮૪૨ રહે તેને ( આઠ વસ્તુના આંતરા સાત થાય માટે) સાતે ભાંગવા એટલે ૮૩૪ઠું થાય. બાકી જે ચાર રહ્યા છે તેની કળા કરવા માટે ઓગણીશવડે ગુણતાં તેર થાય તેમાં ઉપરની બે કળા ઉમેરતાં ૭૮ કળા થાય. તેને સાતે ભાગ દેતાં ભાગમાં ૧૧ કળા આવે. બાકી ૧ શેષ રહે તેથી સાત એક ભાગ. એટલે ઉપર કહ્યા પ્રમાણે ૮૩૪ જન એક જનના ઓગણીશીયા અગ્યાર ભાગ-કળા અને એક કળાને સાતીયે એક ભાગ ૮૩૪ 8 8 કુલગિરિ વિગેરે દરેકનું આંતરૂં સિદ્ધ થાય છે. ( ૧૩૪.)
( કુલગિરિ નિષધ કે નીલવંત તેનાથી યમલગિરિનું, તેનાથી પહેલા દ્રહનું, તેનાથી બીજા, ત્રીજા, ચોથા, પાંચમા દ્રહનું અને તેનાથી મેરૂપર્વતનું એમ કુલ સાત આંતરા એ પ્રમાણે સમજવા.)
હવે કાંચનગિરિ કહે છેदेहपुव्वावरदसजो-यणेहि दस दस विअडकूडाणं । सोलसगुणप्पमाणा, कंचणगिरिणो इंसय सव्वे ॥१३५॥ ૧ એ કહો ક્યાં આવેલા છે તે હવે પછીની ગાથામાં કહેલ છે.