________________
મૂળ તથા ભાષાંતર. બે યોજન આવે છે. શેષ કાંઈ રહેતું નથી, તેથી સૂર્યના દરેક માંડલા વચ્ચે બબે યોજનનું અંતર છે એમ જાણવું. (૧૭૧)
હવે જંબુદ્વીપની અંદર અને લવણસમુદ્રની અંદર ચંદ્ર અને સૂર્યની ગતિ કહે છે:–
दीवेतो असिअसए, पण पणसट्ठी अ मंडला तेसिं । तीसहिअतिसय ठेवणे, दसिगुणवीसंसयं कैमसो ॥१७२॥
અર્થ – જમણો) અનુક્રમે (તેલ) તે ચંદ્ર અને સૂર્યના માંડલામાંથી (વીવંતે) જંબુદ્વિીપની અંદર (તિરા) એક સો ને એંશી યોજન પ્રમાણ ક્ષેત્રને વિષે (1) ચંદ્રના પાંચ માંડલા (એ) અને સૂર્યના (પુરી ) પાંસઠ (મંટા) માંડલા હોય છે. તથા (ઢાળે) લવણસમુદ્રમાં (તીક્ષહિતિય) ત્રણ સને ત્રીશ યોજન પ્રમાણ ક્ષેત્રને વિષે () ચંદ્રના દશ માંડલા અને સૂર્યના (ાળવાં ) એક સો ને ઓગણીશ માંડલા હોય છે. તેટલા ક્ષેત્રમાં તેઓ ગતિ કરે છે. (૧૭૨) લવણ સમુદ્રમાં ૩૩૦ એજન ઉપરાંત ફૈ૬ ભાગ જેટલું ગમન છે તે અલ્પ હોવાથી જણાવેલ નથી.
હવે બે ચંદ્ર અને બે સૂર્યનું પરસ્પર અંતર કહે છે– ससिसैसिरविरवि अंतरि, मज्झे इगलक्खु तिसय साठूणो । साहिअदुसयरिपणचइ-बहि लक्खो छसय साठहिओ ॥१७३॥
અર્થ?—(મ) સર્વ આત્યંતર મંડલમાં વર્તતા (સાહિતિ) એક ચંદ્રથી બીજા ચંદ્રની વચ્ચે તથા (વવિ) એક સૂર્યથી બીજા સૂર્યની વચ્ચે (૩મંતર) આંતરૂં (તિના સાદૂ ) ત્રણ સો ને સાઠ ઊણા (ફુવારુક્ષુ) એક લાખ યજન છે એટલે કે ૯૯૬૪૦ જનનું અંતર છે. ત્યારપછી (સાહિમ ) સાધિક-અધિકસહિત (ફુરિ ) બહોતેર જન ( ઝાઝેરી) અને (૫) પાંચ
જન (ઝાઝેરી) (૨૬) વૃદ્ધિ થાય છે. એટલે કે ચંદ્રના માંડલામાં દરેક માંડલે ૭૨ યોજન અને એકસઠીયા પર ભાગ ૭ર લગભગ અંતરની વૃદ્ધિ થાય છે અને સૂર્યના માંડલાને વિષે દરેક માંડલે પણ આટલી અંતરની વૃદ્ધિ થાય છે. તથા (હિ) બાહ્યમંડલને વિષે વર્તતા બે ચંદ્ર અને બે સૂર્યનું પરસ્પર અંતર (૪) એક લાખ, (ર) છ સો અને (સાદો ) સાઠ અધિક ૧૦૦૬૬ યોજનનું છે. બે ચંદ્રનું અંતર રે જન ઓછું છે તે અલ્પ હોવાથી જણાવેલા નથી.
વિસ્તરાર્થ –એક ચંદ્ર અને સૂર્ય નિષધ પર્વતે સર્વ આત્યંતર મંડલે ઉદય પામે અને બીજો ચંદ્ર અને સૂર્ય નીલવંત પર્વતે સર્વ આત્યંતર મંડલે