________________
શ્રી લઘુક્ષેત્રસમાસ.
અર્થ –(gઇતિહ) પાંત્રીશ ( વો ) જન અને (માહિતી) એકસઠીયા ત્રીશ ભાગ (૩) તથા (માલવણા) એક ભાગના સાત ભાગ કરીએ તેવા (ડ) ચાર ભાગ યોજન ૩૫-૬-આટલું (લો) ચંદ્રનું (તH) અંતરનું માન છે એટલે ચંદ્રના એક માંડલાથી બીજા માંડલા સુધી વચ્ચેનું અંતર છે. (પુ) તથા વળી (વિ) સૂર્યનું એટલે સૂર્યના એક મંડળથી બીજા મંડળ વચ્ચેનું અંતર (કુરજ) બે (લો) યોજન છે.
આ અંતર જાણવાનું કારણ આ પ્રમાણે છે, એટલા માંડલા હોય તેટલી સંખ્યાને તે માંડલાના પરિમાણ (પ્રમાણ)વડે ગુણવી. પછી તેને એકસઠે ભાગ દે. જે લાધે તેને મૂળ રાશિમાંથી (ચારક્ષેત્રમાંથી) બાદ કરવા. જે શેષ રહે તેને માંડલાની સંખ્યામાંથી એક ઓછા એવા આંતરાવડે ભાંગવા. જે ભાગમાં આવે તે જન જાણવા. જે શેષ રહે તેને એકસઠે ગુણવા. તેમાં ઉપરની રાશિના જે અંશ હોય તે નાંખવા. પછી ફરીથી તેને આંતરાવડે ભાંગવા. જે ભાગમાં આવે તે અંશ. જે બાકી રહે તેને સાતે ગુણવા. પછી તેને આંતરાવડે ભાગવા. જે ભાગમાં આવે તે પ્રતિઅંશ. આ પ્રમાણે દરેક આંતરા વચ્ચેનું અંતર જાણવું.
જેમકે-ચંદ્રના માંડલાનું અંતર કાઢવું છે. ચંદ્રના માંડલા ૧૫ છે, તેને માંડલાના પ્રમાણભૂત પદ્ ભાગવડે ગુણીએ, ત્યારે ૮૪૦ થાય. તેને ૬૧ વડે ભાંગવાથી ભાગમાં ૧૩ આવે. બાકી એકસઠીયા ૪૭ અંશ શેષ રહે ૧૩ છે, તેને મૂળ રાશિમાંથી (ચારક્ષેત્રમાંથી) એટલે ૫૧૦૬ માંથી બાદ કરીએ ત્યારે ૪૯૭ રહે. હવે આ ૪૭ ને માંડલાની સંખ્યા પંદરમાંથી એક બાદ કરતાં જે ચોદ આંતરા છે તે ૧૪ વડે ભાંગવા. તે ભાગમાં ૩પ યોજન આવ્યા. બાકી ૭ રહ્યા. તેને અંશ કરવા માટે ૬૧ વડે ગુણતાં કર૭ થાય તેમાં ઉપર ૧ અંશ ઉમેરવાથી ૪૨૮ થયા. તેને ફરીથી ચેદ આંતરાવડે ભાગતાં ભાગમાં ૩૦ આવે. (તે અંશ થયા એટલે રૂ થયા.) બાકી ૮ વધે છે તેને સાતે ગુણતાં પ૬ થાય. તેને પાછા ચાદ આંતરાએ ભાંગતાં ભાગમાં ૪ આવે છે તેથી ૐ પ્રતિઅંશ થયા. આ પ્રમાણે એટલે ૩૫ યોજન, એક્સઠીયા ૩૦ અંશ અને સાતીયા ૪ પ્રતિઅંશ ૩૫ છું આટલું ચંદ્રના દરેક માંડલા વચ્ચેનું અંતર છે.
એ જ રીતે સૂર્યના માંડલાનું અંતર કાઢવું. તે આ પ્રમાણે –સૂર્યના માંડલા ૧૮૪ છે. એક એક માંડલાનું પરિમાણ એકસઠીયા ૪૮ ભાગનું છે તેથી ૧૮૪ને ૪૮ વડે ગુણતાં ૮૮૩ર ભાગ થાય. તેને ૬૧ વડે ભાગતાં ભાગમાં ૧૪ જન આવે બાકી ૪૮ અંશ વધે. હવે ચાર ક્ષેત્રની મૂળ રાશિ ૫૧૦ જન અને ૪૮ અંશ છે તેમાંથી ૧૪૪ જન અને ૪૮ અંશ બાદ કરીએ ત્યારે ૩૬૬ જન રહે તેને ૧૮૪ માંથી એક ઓછા એવા ૧૮૩ આંતરાવડે ભાગ દેતાં ભાગમાં બરાબર