________________
શ્રી લઘુક્ષેત્રસમાસ. હવે ગણિતપદનું કરણ અર્ધગાથાવડે કહે છે – વિવāભાવળિયો, વરિયો તરત પિચં ૬૮૮
અર્થ:–(વિલંમાલgrળ) વિષ્કભના પાદવડે એટલે ચોથા ભાગે ગુણેલે (૩િ) પરિધિ જે તે ( ) તેનું એટલે ઈષ્ટક્ષેત્રનું ( જં) ગણિતપદ થાય છે. એટલે કે જે ક્ષેત્રનું ગણિતપદ કાઢવું હોય તે ક્ષેત્રના પરિધિને તે ક્ષેત્રના વિધ્વંભના ચોથા ભાગવડે ગુણવે. જે આવે તે તેનું ગણિતપદ જાણવું
જેમકે જંબુદ્વિીપનું ગણિતપદ કાઢવું છે, તે આ પ્રમાણે—જબૂદ્વીપની પરિધિ ત્રણ લાખ સોળ હજાર બસ ને સત્તાવીશ જન ૩૧૬રર૭ છે. તેને વિષ્કભ એક લાખ યોજનને છે તેને ચે ભાગ પચીશ હજાર ૨૫૦૦૦ એજન થાય, તેના વડે ઉપરના અંકને ગુણવાથી સાત સો નેવું કરડ છપ્પન લાખ ને પંચોતેર હજાર ૭૯૦૫૬૭૫૦૦૦ એજન થાય છે. પછી પરિધિમાં ૩ કેશ ઉપર છે તેથી તેને ૨૫૦૦૦ વડે ગુણતાં ૭૫૦૦૦ કેશ થયા. પછી ઉપર એક સો ને અઠ્ઠાવીશ ૧૨૮ ધનષ છે તેને ર૫૦૦૦ વડે ગુણતાં બત્રીસ લાખ ૩૨૦૦૦૦૦ ધનુષ થયાં. પછી ઉપર ૧૩ અંગલ છે તેને ૨૫૦૦૦ વડે ગુણતાં ત્રણ લાખ પચીશ હજાર ૩૨૫૦૦૦ અંગુલ થયા. પછી ઉપર એક અર્ધાગુલ છે તેને ૨૫૦૦૦ વડે ગુણતાં સાડાબાર હજાર ૧૨૫૦૦ અંગુલ થયા.
સ્થાપના:
જબૂદ્વીપ
પરિધિ
વિષ્કભનો ચોથો
ભોગ
ગુણાકાર કરવાથી આવેલ અંક
યોજન
૩૧૬૨૨૭
૨૫૦૦૦
૭૯૦૫૬૭૫૦૦૦
૨૫૦૦૦
૭૫૦૦૦
૨૫૦૦૦
૩૨૦૦૦૦૦
કેશ ધનુષ અંગુલ અધગુલ
૨૫૦૦૦
૩૨૫૦૦૦
૨૫૦૦૦
૧૨૫૦૦
પછી કેશની રાશિ જે ૫૦૦૦ છે તેના જન કરવા માટે ચારવડે ભાગતાં ૧૮૭૫૦ એજન. ધનુષની રાશિ ૩૨૦૦૦૦૦ છે તેને જન કરવા માટે ૮૦૦૦ વડે ભાંગતાં ૪૦૦ એજન. બનેને સરવાળો–૧૯૧૫૦. તેને ઉપરના જનમાં નાંખવાથી ૭૯૦૫૬૯૪૧૫૦ યોજન થયા. અંગુલ તથા અર્ધાગુલની કરેલી અંગુલને